________________
....(૩૪)
...(૨)
* નવકાર મંત્ર દિલમાં વસે, દૂર થાય સંસાર,
મોક્ષગામી તે બને, પામે સુખ અપાર. .....(૩૨) નવકાર મંત્ર દિલમાં વસે, દૂર થાય ભવ રોગ, ભવ ભોગ ઈચ્છે નહી, ઈચ્છે મુક્તિનો યોગ. .....(૩૩) નવકાર મંત્ર દિલમાં વસે, મરણ સમયે પણ ભાઈ, ટળે દુર્ગતિ તેહની, સદ્ગતિ આવે દાય. નવકાર મંત્ર દિલમાં વસે, ટળે અજ્ઞાન અંધાર, જ્ઞાન દિપક દીલમાં જગે, દેખે વસ્તુ સાર. .....(૩૫) મહૌષધિ મહામંત્ર છે, હવે જે રોગ અપાર,
કરી નિરોગી જીવને, નિર્મળ પદ દેનાર. .....(૩૬) * સમાધિ મરણને લાવતો, મહામંત્ર નવકાર,
ત્રિવિધ તાપ તેના ટળે, શાશ્વત સુખ દેનાર. દિવ્ય ઔષધિ જાણજો, મહામંત્ર નવકાર,
તન-મન ને આતમ તણા, મહા રોગ હરનાર. .....(૩૮) * મહા રસાયણ જાણજો, મહામંત્ર નવકાર,
મળે મન પારદ મહીં, તો સુવર્ણ સિદ્ધિ દેનાર. ....(૩૯) પ્રબળ શત્રુ છે જીવનો, કુટિલ અસદાચાર, મહામંત્રની સહાયથી, તે પણ દૂર થનાર. ..(0) નવપદના શરણ વિના, પાપ પડળ નવ જાય, ધર્મ પદ આવે નહીં, કંદર્પ નવ જાય. ઐશ્વર્ય-ધર્મને યશ વળી, શ્રી વૈરાગ્ય ને જ્ઞાન,
એ ખટ ભગ પ્રકટાવતો, મહામંત્ર ગુણગાન. .....(૪૨) * મદન દમન જ્યારે કરે, ત્યારે સમરો શ્રી નવકાર,
થાએ મર્દન મદનનું, જરા ન લાગે વાર. મહામંત્ર પારસ સમો, લોખંડ સમો છે જીવ, સ્પર્શ થાતાં પારસ તણો, જીવ જે થાયે શિવ, .....(૪૪)
[૧૩].
...(૪)
.....(૪૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org