________________
પરમ રમ્ય ફળ છે,
एसो जणओ जणणी य, एस एसो अकारणो बंधू ।
सो मित्तं सो, परमुवयारि णमुक्कारो ॥ ४ ॥
આ નવકાર એ પિતાછે, આ નવકાર એ માતાછે, આ નવકાર એ અકારણ-બન્યુ છે અને આ નવકાર એ પરપોપકારી મિત્ર છે.
धोsहं जेण मए, अणोरपारम्मि भवसमुदम्मि | પંચજ્ઞ મુઠ્ઠારો, અન્વિત - ચિંતામણિ પત્તો ! ૬ || હું ધન્ય છું! કે મને અનાદિ અનંત ભવસમુદ્રમાં અચિત્ત્વ-ચિંતામણિ જેવો પંચ-પરમેષ્ઠિઓનો નમસ્કાર પ્રાપ્ત થયો.
थंभेड़ जल जलणं, चिंतियमित्तो वि पंचणमुक्कारो । સાર-મારિ-ચોર-રાઇલ-ઘોરુ- વસમાં વળામેરૂ ॥ ૬ ॥
પંચ(પરમેષ્ઠિ) નવકાર ચિંતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે, તથા શત્રુ, મરકી, ચોર અને રાજાઓના ઘોર ઉપસર્ગોનો અત્યંત નાશ કરે છે.
वकाराओ अण्णो, सारो मंतो ण अत्थि तियलोए । तम्हा हु अणुदिणं चिय, पढियव्वो परम भक्त्तीए ।। ७ ।।
ત્રણ લોકમાં નવકારથી અન્ય કોઈ સારો મંત્ર નથી. માટે તેને પ્રતિદિન પ૨મ ભક્તિથી ભણવો જોઈએ.
णवकार इक अक्खर, पावं फेडई सत-अयराणं । पण्णासं च पणं, सागर पणसय समग्गेणं ॥ ८ ॥
શ્રી નવકાર મંત્રનો એક અક્ષર સાત સાગરોપમના પાપ નાશ કરે છે. શ્રી નવકાર મંત્રના એક પદ વડે પચાસ સાગરોપમના પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસો સાગરોપમના પાપ નાશ પામે છે.
इक्कोवि णमुक्कारो, परमेठ्ठिणं पगिठ्ठणं - भावाओ । सयलं किलेसजालं, जलं व पवणो पल्ले ।। ९ ।।
[૧૩૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org