________________
(૭) પુત્તની મતગુખે, મુત્તમપત્નગુનિ દિત્તત્રં
रुद्वय असंख, कोडाकोडीअ कमल-बंधेणं ॥ ભાવાર્થ :- પુત્રજીવ નામની વનસ્પતિ (અત્યંત શ્રેષ્ઠ, સાત્વિક, પરમાણુસંપન્ન) ની માળાથી અનંતો લાભ મળે. મોતીની માળાથી લાખ ગણો, રુદ્રાક્ષની માળાથી અસંખ્ય ગણો અને કમળબંધ (નવપદાવર્ત) થી કરાતો જાપ ક્રોડાકોડી ગુણો લાભ આપનારો બને છે. (૮) ૨૪-જોડી સોri ચંદ્રમા સચ-છોડીશુ
रयणजपे सहस्सं, समं पुन्नं च सुंत्त य ।। ભાવાર્થ - સોનાની માળાથી ૧૦ ક્રોડ ગણો લાભ, ચંદનની માળાથી ૧OO ક્રોડ ગણો લાભ, રત્નની માળાથી ૧૦૦૦ ક્રોડ ગણો લાભ અને સૂતરની નવકારવાળીથી સંપૂર્ણ વિશિષ્ટ ફળની સમ્યફ પ્રકારે પ્રાપ્તિ થાય છે.
નોંધ - ૫ થી ૮ ગાથામાં વિવિધ રત્નો, સોનું, ચાંદી આદિની માળાઓના જુદા-જુદા વિશિષ્ટ લાભો બતાવ્યા છે, પણ તે અમુક સાધનસંપન્ન માટે વિશિષ્ટ-પરમાણુવાળા તે દ્રવ્યોની ઉત્તમતાને લઈને જાણવું.
તેમાં નકલી રત્નો કે હલકી રીતે બનાવેલ છે તે ચીજોની માળાઓની તો સર્વથા વર્જનીય જ જાણવી.
વળી તે છેલ્લે સૂતરની નવકારવાળી સર્વસાધારણ અને સૌને સુલભ હોઈ તેની ઉત્તમતા વિશિષ્ટ રીતે જણાવી છે.
એટલે બનાવટી-નકલી રત્નો, અશુદ્ધ રીતે પ્લાસ્ટિક આદિ મિશ્રણવાળા સુંદર ચકચકિત પણ દેખાતા રત્નો જેવી ચીજો નવકારવાળી માટે સદંતર અકલ્પનીય સમજવી.
- પ્રાચીન હસ્તલિખિત પાનામાંથી. 'જાપતો નવકારવાળીથી જ....!!! ભૂમિકા વગર આંગળીથી નવકારવાળી(જાપ) ગણે તો જાપનું ફળ નષ્ટ થાય. તેથી પ્રાથમિક ભૂમિકાએ નવકારવાળીથીજ જાપ કરવો.
[૧૨૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org