________________
૯૨૮)
નવકારવાળીમાં મેરૂ એટલે શું ? કયો બાપ કરતા ર
હીને કામ
મેરૂના શિખર જેવો પારો = મણકો નવકારવાળીમાં બનાવાય જેમાં ત્રણ શિખર જેવો આકાર હોય, મેરૂ પર્વત એ ૧૪ રાજલોકના મેઝરમેન્ટનું સાધન છે. તેની સમભૂલા પૃથ્વીથી માપ નીકળે છે. તેમ જાપથી રાગદ્વેષ અને વાસનાનું બળ કેટલું ઘટ્યું તે માપદંડની શુદ્ધિ તરીકે (તપાસવા માટે) મેરૂ પાસે જરા અટકે..... ડાબી આંખ - દર્શન મોહનીય જમણી - ચારીત્ર મોહનીય અને મસ્તક - જ્ઞાનાવરણીયના સેન્ટરો છે.
જાપ દ્વારા જે આધ્યાત્મિક શકિત પેદા થાય છે, તે શક્તિ માળાઓના અંતે... મેરૂમાં સંગ્રહિત થાય છે. આ મેરૂની શકિત ચારેબાજુ ફુમતાના તાર દ્વારા ફેલાઈ રહી છે. તે શક્તિને ઝીલવા માટે તેને બે આંખે અને મસ્તકે અડાડે.. અને બંને મોહનીય જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનો ભાવ પેદા કરે....
આધ્યાત્મિક શક્તિના વહન માટે સૂતર પવિત્રતાનું વાહક છે. રેશમી ફુમતું વિશિષ્ટ પવિત્રતાનું વાહક છે. ઉનમાં અશુધ્ધિને ટાળવાની શકિત છે. પરંતુ રેશમ જેટલી વાહકતા નથી. ઉનમાં સ્પર્શની સુકુમળતા અને વાહકતા સુતર તથા રેશમ કરતાં ઓછી છે.
મેરૂથી આત્મશુધ્ધિ માપવાની શકિતનું બહુમાન ઓછું ન થાય માટે સાધકે મેરૂને ઉલંઘન ન કરવો પણ માળાને ફેરવીને છેલ્લા મણકાથી પુન: ગણવાની શરૂ કરવી.
-: શ્રી નવકાર મૈત્રી એટલે વિશ્વ મૈત્રી :શ્રી નવકાર સાથેની મૈત્રી પ્રભાવે વિશ્વ મૈત્રી ભાવનો નિર્મલ પ્રકાશ જીવનમાં ખીલવા માંડે છે કારણ કે...... શ્રી નવકારનો પ્રત્યેક અક્ષર વિશ્વના સફળ જીવોના પરમ હિત સાથે સંકળાયેલો
[૧૧૫]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org