________________
“શ્રી નવકારની બહાર જન્મ, જરા અને મૃત્યુ છે. શ્રી નવકારની અંદર શાશ્વત સુખનો મહાસાગર છે.” શાશ્વત સુખ પ્રત્યેનું આપણું યથાર્થ પક્ષપાત આપણને સહુને વહેલાવહેલા શ્રી નવકારના અચિત્ય અંતસ્તેજના પક્ષકાર બનાવે.
-: શ્રાવકની આરાધના માં સહાયકો :
શ્રી નવકારના જાપથી આત્મશક્તિનો વિકાસ ત્યારે શક્ય બને કે જ્યારે.
બીજ વાવવાની ક્રિયા સાથે ખાતર, પાણી આદિના સંયોગની જેમ જાપ સાથે પ્રભુપૂજા, ગુરુવંદન, સામાયિક, વ્રતનિયમ પચ્ચક્ખાણ આદિ રૂપે છે આવશ્યકનું નિયમિત પાલન થતું હોય. રાત્રિભોજન, નાટક-સીનેમા, હોટલ, અભક્ષ્ય આદિનો ત્યાગ એ જાપ સાથેના સહકારી કારણો છે.
તેમાંય - શ્રાવક જીવનમાં વિવેકને મેળવવા-ટકાવવા જિનપૂજા ખૂબ જ જરૂરી છે. તે જિનપૂજા પણ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા સાથે ચૈત્યવંદનરૂપ ભાવ પૂજાવાળી હોવી જોઈએ.
આ રીતે-આત્મશુદ્ધનું સત્વ કેળવાયું હોય તો જાપની શક્તિને અંતરમાં ટકાવી શકાય.
:
.
-
-: જપ-શક્તિનો ગુણાકાર :જાપની સાથે અક્ષરો પર ધ્યાન કેન્દ્રીત કરવાની વાત પણ ભૂલવા જેવી નથી...જાપ પૂર્વે શ્રીનવકાર અંગેનું સાહિત્ય ૨૦ મિનિટ વાંચવું જાપ પછી ૧૦ મિનિટ બેસી રહેવું મનની સપાટીએ કયા વિચારો આવે છે? તે વિચારોમાં અશુભ તત્વ કેટલું છે ? પ્રથમ કરતાં ઘટ્યું કે નહિ ? તેની જબરી સમીક્ષા કરવી છેવટે.. “અન્યથા શરણે નાસ્તિ ત્વમેવ શરણં મમ” એ વાક્ય ૭ વાર બોલી સમર્પણ ભાવના કેળવણી કરવી.
[૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org