________________
& JASIRS HERE
વિભાગ - ૩
કરીએ જપ સાધના
મોક્ષ માર્ગ સાથે જોડાણ કરી આપે તેનું નામ છે યોગ... જિનશાસનમાં અસંખ્ય યોગ જણાવ્યા છે . જેમાંનાં એ ક ય ગ છે જપયોગ....! “નપા સિધ્ધ: ની યુએ ઉકિત અનુસાર આ કાળમાં જપયોગ જ શ્રેષ્ઠ અને સરળ યોગ છે.
શ્રી નમસ્કાર મહામંત્રના જપયોગના માધ્યમે અધ્યાત્મ સાધનામાં આગળ ધપનારા આત્માને પ્રાથમિક ભૂમિકાએ અનેક સમસ્યાઓ પેદા થાય છે. તે સમસ્યાઓનું નિવારણ તથા અનેક વૈવિધ્યપૂર્ણ માર્ગદર્શન પ્રસ્તુત વિભાગમાં મળી શકશે.
જપ સાધકે શાંતિચિત્ત નિદિધ્યાસન પૂર્વક આ વિભાગ વાંચવો જ રહ્યો..
[ ૭૮ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org