________________
ડૉ. કાન્તિભાઈ બી. શાહનાં પુસ્તકો
સંશોધન-સંપાદન :
૧. સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
ગુ.સા. પરિષદ, ગુજરાત સા. અકાદમી અને શ્રી જ્યભિખ્ખુ ટ્રસ્ટ દ્વારા
પુરસ્કૃત]
૨. શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ/ઉત્તરાર્ધ) સંપાદન :
૩. સામાયિકસૂત્ર (મો.દ. દેશાઈકૃત)
૪. જિનદેવદર્શન (મો.દ. દેશાઈકૃત)
૫. જૈન અને બૌદ્ધમતઃ સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો (મો. ૬. દેશાઈકૃત) ૬. પંડિત વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથ
૭. ઉપાધ્યાય યશોવિજ્ય સ્વાધ્યાયગ્રંથ
(આ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી અને જયંત કોઠારી સાથે) ૮. મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય (જયંત કોઠારી સાથે) ૯. સરસ્વતીચંદ્ર : વીસરાયેલાં વિવેચનો (વંત કોઠારી સાથે)
૧૦. વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા (વંત કોઠારી સાથે)
શ્રી મો. દ. દેશાઈનું જીવનચરિત્ર અને એમનાં લખાણોની ગ્રંથસૂચિલેખસૂચિ]
૧૧. પ્રેમાનંદકૃત અભિમન્યુ આખ્યાન (વિનોદ અધ્વર્યુ અને સોમાભાઈ પટેલ સાથે) ૧૨. ઉદય-અર્ચના વિનોદચંદ્ર ૨. શાહ અને કીર્તિદા જોશી સાથે)
ઉદયરત્ન ઉપાધ્યાયકૃત લઘુકાવ્યકૃતિઓનો સંગ્રહ]
૧૩. શ્રાવક કવિ ઋષભદાસકૃત શ્રી હીરવિજયસૂરિરાસ (મુખ્ય સંપા. આ. શ્રી વિહેમચંદ્રસૂરિજી સાથે)
૧૪. શ્રી ભગવતીસૂત્ર-વંદના (આ. વિજ્યપ્રદ્યુમ્નસૂરિજી સાથે)
૧૫. એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
૧૬. જોડણીવિચાર પુ.૧થી ૪ (અન્યના સહયોગમાં)
લેખન :
૧૭. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પરિચય (અન્યના સહયોગમાં) ૧૮. નિબંધપ્રદીપ (,)
૧૯. લઘુનિબંધ અને વિચારવિસ્તાર (,, )
અનુવાદ :
૨૦. મંજિલની દિશામાં (સંત અમિતાભકૃત)
४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org