________________
રૂપાઈ ઓસવાલ વંશોત્પન્ના આત્મપઠનાર્થે પુસ્તિકા લેખાપિત. છ. છ. છ. શુભં ભવતુ લેખક પાઠક્યોઃ છ.છ.છ.
પ્રતમાં ધર્મદાસગણિકૃત ઉપદેશમાલા’ની કુલ ૫૪૪ મૂળગાથાઓ આપવા સાથે એનો બાલાવબોધ રચવામાં આવ્યો છે.
બ' પ્રત
કોડાય ભંડાર. હસ્તપ્રત સૂચિક્રમાંક ૧૪૭/૧૬૭૦ (ડા.પૂ. પ્ર. ૪૩). પ્રતનાં કુલ પત્ર ૭૯ છે.
પ્રતના પાનાની લંબાઈ ૩૫.૫ સે.મિ. છે. તથા પહોળાઈ ૧૫.૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જેટલી જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડઆકૃતિ કરી કોરી જગા છોડી છે.
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૭ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું પપથી ૬૦ અક્ષરો છે.
પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે.
પ્રત સુવાચ્ય છે. અક્ષરો પ્રમાણમાં મોટા, મરોડદાર છે પણ એકધારા સુરેખ
નથી.
પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયેલો દેખાય છે. પ્રતની લિપિ જૈન જણાય છે.
ખ’ માટે રૂ અને પ બન્નેનો ઉપયોગ થયો છે. જેમકે પ્રમુદ્ધ, સુવ પણ છે અને વેષજ્ઞ, રાષિત, પે પણ છે.
‘ને' અનુગ માટે બધે હૂઇં પ્રત્યય વપરાયેલો છે.
જીવહૂં, ત્રિભુવનહૂઁઇં, ગણધરÇÖ
આ પ્રતની લેખન સંવત ૧૫૨૭ આષાઢ વદ ૧ મળે છે.
કૃતિનો આરંભ આ પ્રમાણે છે.
| ॰ || શ્રી સાધુવિજય ગુરૂભ્યો નમઃ |
અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
શ્રીમત્તપાગણ નભોગણ ભાસ્કરાભઃ શ્રી સોમસુંદરગુરુઃ પ્રવ: પ્રણીતઃ આલ્બમેષજ્જતા ઉપદેશમાલાવબોધ મિઇહભદ્યજનો પક્ષથૈ || ૧ ||
શ્રી ઉપદેશમાલાવબોધ સંપૂર્ણ. સંવત ૧૫૨૭ વર્ષે આસાઢ નિંદ ડિવે લિખિતં મંડપદુર્ગે શુભં ભવતુ. યાદશં પુસ્તકે દૃષ્ટ તાદશં લિખિતં મયા. દિ શુદ્ધમશુદ્ધ વા. મમ દોષો ન દીયતે. શ્રીસ્તુ. પં. સાધુવિજયગણિશિષ્ય
Jain Education International
२७
For Private & Personal Use Only
www.jainelibrary.org