SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ થાપઇ ૨૪૭ સ્થાપે થાપિઉ ૧૦૫ સ્થાપ્યો થાહરાવીનઇ ૪૭૩ રોકીને થંગ ૨૩૪ એક જાતનું અનાજ થોહરી ૨૩૪ થુવર, થોર દઇડઉ ૩૮૧ દડો દર્શની ૧૭૦ દાર્શનિક, તત્ત્વજ્ઞાની દલ ૪૦૦ (વસ્તુઓના) સમુદાય દહિઉં ૧૦૦ દઝાડ્યા દંડ ૪૪૨ દૃડિક, રાજપુરુષ, રાજા દાડઇ ૧૬૭ દાંડાથી દેખિવઓ ૯ જોવો, લેખવો દેશવિરત ૪૯૭, ૪૯૮ હિંસા આદિનો આંશિક ત્યાગ કરનાર દેશવિરતિ ૫૦૩ હિંસા આદિનો આંશિક દીસ ૧૧૮ દિવસ દીઠઇં ૧૦-૧૧ જોતાં, દેખતાં દુક્કાલિ ૪૯૫ દુકાળમાં દુર્ગુચ્છા ૩૨૧ ઘૃણા, જુગુપ્સા દુર્ભિક્ષ ૩૮૪, ૪૦૨, ૪૯૫ દુષ્કાળ દુર્વિનીત ૩૪૨, ૫૩૦ વિનય વિનાનો દુહવણ ૧૫૪ દુઃખ, પીડા દુઃખમા આરાનઉં ૨૯૩ એક દુઃખમય યુગનું (જૈન કાળગણના પ્રમાણે) દૂષવણ ૫૨૩ જુઓ દુહવણ ઘૂહવિઉ ૧૨૬ દુભાયેલો શબ્દકોશ ત્યાગ દેસિ ૩૩ સ્થાને Jain Education International દેસિઇ ૯૩ આપશે દોહિલઉં ૧૪૨ કપરું, મુશ્કેલ દ્રવ્યલિંગિ ૫૨૦ માત્ર દાણ પ૨૭ કર દાધા ૪૫૭ દાઝ્યા દાધી ૩૨૯ બળતી, સળગતી દામણઉ ૪૪૬ દોરડું દાંત ૩૨૧ ઇન્દ્રિયોનું દમન કરનાર દિવારતઇં ૩૯ દેવડાવતા દીના૨ ૫૨૯ એક પ્રાચીન ચલણી સિક્કો ધરવઇં ૪૩૬ ધારણ કરવાથી દ્રવ્યથી સાધુવેશધારી દ્વાદશાંગ ૩૪૧ પિસ્તાલીસ આગમો પૈકીનાં મુખ્ય ૧૨ અંગશાસ્ત્રો ધઉલઉ ૯૫ ધોળો, શ્વેત ધઉલહર ૧૪૫ ધવલગૃહ ધઉલાં ૧૮૨ ધવલ, શ્વેત, ધોળાં ધનઉ ૮૫-૮૬-૮૭ ધન્ના શેઠ ધરણમારણ ૭૧ પકડવું અને મારવું દીક્ષિð ૫૭-૫૮ દીક્ષિતે ધરિસ ૫૧ ધારણ કરશે દીક્ષિઉ ૧૪, ૧૫ દીક્ષિત, દીક્ષા પામેલો ધરાણઉ ૪૪૦ પકડાયો દીજતીઇ ૭૬ આપતાં ધરિવઇં ૫૧ ધારણ કરતાં ધરી ૧૧૩ પકડીને, સ્વીકારીને ધર્માનુષ્ઠાન ૨૩ ધર્મક્રિયા, ધર્મનું આચરણ ધાઇ ૧૩૯ ધસે ધાતુ ૪૬૫ વીર્ય ધાત્રીપિંડ ૯૯, ૨૯૮, ૩૫૪ જૈન મુનિને ૪૨ દોષ પૈકીનો ગોચરીનો એક દોષ ધાન્યપાક ૪૬૨ ૨સોઈ, અગ્નિથી પકવેલું ધાન્ય ધાયુ ૧૪૭ દોડાવ્યું, મોકલ્યું For Private & Personal Use Only ૧૬૩ www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy