________________
શ્રી ધર્મશાંતિ જૈન ચેરિટેબલ ટ્રસ્ટ, કાંદીવલી (પૂર્વ) મુંબઈ પ્રેરિત પ્રકાશન
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત ઉપદેશમાલા બાલાવબોધ
(૨૬૧થી ૫૪૪ મૂળ ગાથા, બાલાવબોધ, સારાનુવાદ, પાઠાંતર અને સાર્થ શબ્દકોશ સહિત)
[ઉત્તરાર્ધ]
સંશોધક-સંપાદક : ડૉ. કાન્તિભાઈ બી. શાહ
Jain Education International
સંયોજક : ગુણવંત બરવાળિયા
પ્રકાશક :
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર SPR જૈન કન્યાશાળા ટ્રસ્ટ, શ્રી જગધીર બોડા વિદ્યાસંકુલ, કામાગલી, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૬. ફોન : ૫૧૨૫૬૫૮, ૫૧૬૩૪૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org