________________
કમ્માણ મિથ્યાત્વાદિક ઘણાં જેતીવાર ́ જીવઠ્ઠě ઉપશમિયાં હુઇં, અનઇ કેતલાě ક્ષય ગિયાં હુ, જેતીયવારð જીવ હલૂકર્મ થિયાઇ હુઇ તેતીય વારÛ એ ઉપદેશમાલાના ઉપદેશ સઘલાઇ જીવહુઇ ઉવગચ્છઇ. પ્રતિબોધ કરદેં સાચા ભણી હીયઇ આવઇ, કમ્મમલ જેહનઇ કર્મમલ ગાઢા ચીકણાં હુઇ તેહÇÖ એ ઉપદેશ સઘલાઇ કહીતા, વચ્ચઇ. પાસઇ જિ બાહરિ જ જાઇ, હીયઇ કાંઈ ન પઇસઈં. ૫૩૫.
એ ઉપદેશમાલ પઢવા ગુણવાનું લ કહઈ છઇ.
[જીવને જ્યારે ઘણા મિથ્યાત્વાદિ કર્મોનો ઉપશમ થાય કે કર્મક્ષય થાય ને જીવ જ્યારે હળુકર્મી બને ત્યારે આ ઉપદેશમાલાનો ઉપદેશ તે સઘળા જીવોને પ્રતિબોધ કરે; હૃદયમાં આવે. પણ જેમનો કર્મમલ તીવ્ર ને ચીકણો હોય તેમને આ ઉપદેશ કહ્યા છતાં બહાર જ જાય, હૃદયમાં કાંઈ પ્રવેશે નહીં. ઉવએસમાલમેર્યું, જો પઢઇ સુજ્ઞઇ કુન્નઇ વા હિયએ
સો જાણઇ અપ્પહિયં નાઊસ સુહં સમાયરઇ. ૫૩૬ ઉવએ એ ઉપદેશમાલા જે ધન્યભાગ્યવંત પઢઇં, સૂત્રિð કરી, અનઇ જે એહનઉ અર્થ સાંભલð, કુન્નઇ અનઇ એહનઉ અર્થ ક્ષણિ ક્ષણિ હિયઈ ભાવઇ, તે જીવ હલોકનઉં હિત જાણઇ, નાઊર્ણ અનઇ જાણીનઇ સુખિઇં આપણઉં હિત સમાચરઇ, પ૩૬.
ગ્રંથકરણહાર આપણઉં નામ યુક્તિð કરી કહઈ છઈ.
આ ઉપદેશમાલા જે ભાગ્યવંત સૂત્રથી ભણે, અર્થથી સાંભળે અને એ અર્થને હૃદયમાં ક્ષણેક્ષણે ભાવે તે જીવ ઇહલોકનું હિત જાણે છે અને એ જાણીને સુખ આચરે છે.]
ધંતમણિદામ સસિગયણિ હિ પય પઢમક્તાભિહાણેણ, ઉવએસમાલ પગરણમિણમો રઇયં હિયટ્ટાએ. ૫૩૭
ધૃતમણિ. ધંત ૧ મિણિ ૨ દામ ૩ સસિ ૪ ગય ૫ ણિહિ ૬ એ છહ પદને પહિલે અક્ષરે અભિધાન નામ જેહ Ü.ત. નઉં
૧ ખ હિયઇ.... (હિ પય’ને સ્થાને)
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
ધં
૪૩|૪||
શિ
ત
ણિ
મ
|| હ
સિ
ય
૧૪૭
www.jainelibrary.org