________________
૨૫૫-૨૫૭ શિથિલચારિત્ર જીવ પ્રમાદનું સુખ નથી ત્યજતો. આ ભવમાં૧૪૬-૭ ધર્મના ઉદ્યમથી આધાર મળે, દુર્ગતિ પામ્યા પછી કાંઈ ન
૨૫૮
૨૫૯
૨૬૦
થાય.
માટે શરીર પહોંચે ત્યાં સુધીમાં ધર્મ કરવો, નહિ તો પછી ૧૪૮ શોક જ કરવો રહે શશિરાયની પેઠે,
M
ચારિત્ર (દીક્ષા) લઈને જે સાધુ સંયમ-યોગ કરવામાં પ્રમાદી ૧૪૮ બનેતે લોકમાં નિંદ્ય બને, અને પછી પરલોકમાં કિલ્બિષિયા દેવમાં જઈને શોક કરે.
જે નિર્વિવેકી પુરુષ જિનશાસન જાણતો નથી તે શોક કરે છે. ૧૪૯
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org