SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયક વિવેક ભાંગા ૩૮૮ વિભાગ, પ્રકાર ભાંજિવાનઉ ૫૯-૬૦-૬૧ ભાંગવાનો ભિઇંસિ ૨૦૬ ભેંસ ભિખ્ખુ ૧૨૨ ભિક્ષા ભિલિઉ ૩૫૩ ભળેલો ભીતિ ૩૩૫ ભીંત ભુઇં ૨૬૭ ભોંયે, જમીન ૫૨ ભુંડ ૨૫૫ ભૂંડું, ખરાબ ભૂંઇ ૪૨ જુઓ ભુઇં ભૂંઇહરઇ ૧૫૧ ભોંયરામાં ભોગલ ૧૩૬ ભોગળ, આગળો મ ૧૭-૧૮ ન, ના મઇલઉ ૪૩૫ મેલો મઇં ૨૦, ૧૧૩, ૪૭૮ મેં મઉડ ૪૫૦ મુગટ માછા ૨૧૪, ૪૭૪ માછલાં મઉડઇ/મઉડઈં ૧૧૭, ૧૮૬, ૪૧૩ માછી ૪૪૪ માછીમા૨ મોડે માણો ૩૨૨ માન માતઉ ૩૩૦ ઉન્મત્ત મઉડઉં ૫૨૮ મોડું મચ્છ૨ ૧૪૯ ઈર્ષ્યા, મત્સર મત્સ૨ ૩૪૮ ઈર્ષ્યા મથેણઉં ૩૭૭ મસ્તકથી આવશે મલ પરીષહ ૧૦૬ બાવીસ પ્રકારના પરીષહો પૈકીનો એક, શરી૨ મલિન થાય તે સહી લેવું. વિ ૯૪ માપ લે મવીનઇ ૪૨૮ માપીને મસવાડા ૯૩, ૪૭૯ મહિનો મહંતા ૪૪૨ રાજ્યમંત્રી મહાવ્રત ૨૨૮ જૈન સાધુએ પાળવાનાં પાંચ મહાવ્રતો: ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિશ્મણ ૩. અદત્તાદાન વિરમણ ૪. મૈથુન વિરમણ ૫. પરિગ્રહ વિરમણ મહુતઉ ૧૦૫, ૧૪૫ મંત્રી, મહેતા માઇ ૧૧૫ માતૃકા માઇઉંગોઉં છળકપટભર્યું ૧૦૬ આડુંઅવળું, માઇ ૮૫-૮૬-૮૭, ૯૩ માતાએ માઉલા ૫૩-૫૪, ૧૦૫ મામા માચઇ ૩૩૩ ગર્વ ધરે મધ્યસ્થપણઉં ૫૦૯ તટસ્થભાવ મનિઇં ૪૮ મનમાં મમીકા૨ ૩૦૮-૩૦૯ મમત્વ, મારાપણું મારણકુટ્ટન ૩૬ મારકૂટ મરીચ ૩૨૫ મરચું મારાવઇ ૧૪૯ મરાવે મરીસિઇ ૨૦૫ મૃત્યુ પમાશે, મ૨ણ મારિવઉં પર મારવું મારિસિઇ ૧૪૯ મા૨શે ૧૬૮ Jain Education International માતપણ ૪૦૦, ૪૦૪ મદીલાપણું માત્રઉં ૧૬૮ લઘુનીતિ, મૂત્રત્યાગ માથઇ કીધઉ વહીઇ ૪૫૫ માથે ચડે છે માનિ ૩૬ પ્રમાણમાં માટુંગોયું ૩૯૩ જુઓ માઇઉંગોઇઉં મારીતò ૩૮૬ મરાતાં, મારવામાં આવતાં માવા ૮૫-૮૬-૮૭ માતા માસકલ્પ ૩૭૦, ૪૧૭ જૈન સાધુની એક ઉપદેશમાલા બાલાવબોધ (પૂર્વાર્ધ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004531
Book TitleUpdeshmala Balavbodha Purvardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy