________________
પ્રભુના સર્વત્વનું સૂચન.
किं वा मुधाहं बहुधा सूधामुकपूज्य ! त्वदने चरितं स्वकीयं । जल्पामि यस्मात् त्रिजगत्स्वरूपनिरुपकस्त्वं कियदेतदत्र ।। २४ ।। અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું? હે દેવતાના પૂજ્ય! આ ચારિત્ર મુજ પતાતણું, જાણે સ્વરૂપ ત્રણ લોકનું તે માહરૂં શું માત્ર આ? જ્યાં દોડનેહિસાબ નહિ ત્યાં પાઈનીતે વાત ક્યાં?
કર :
જ : મ
અર
Why to speak uselessly Oh-Lord before you ? This character of mine O the beloved of God You are able to see the adetails of
the three worlds Then there is no wonder about mine I should not talk about a pie When there is no value of crores
(
અર્થ દેવને પૂજવા ગ્ય હે પ્રભુ! મારું ચરિત્ર આપની સન્મુખ હું આથી વધારે નકામું કેટલુંક કહું ? કારણ કે આપ તો ત્રણ જગતના સર્વ સ્વરૂપને પ્રત્યક્ષ દેખી શકે છે, તે પછી મારું ચરિત્ર આપ જાણે તેમાં તે શું નવાઈ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org