________________
ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણે જન્મ હું તો હાર્યો !
पूर्व भवेऽकारि मया न पूण्यमोगामि जन्मन्यपि नो करिष्ये । यदीदशोहं मम तेन नष्टा,
भूतोद्भवद् भावी भवत्रथीश ।। २३ ।। મેં પરભવે નથી પુન્ય કીધું ને નથી કરતે હજી, તે આવતા ભવમાં કહે ક્યાંથી થશે હે નાથજી; ભૂતભાવીને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયે સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. Neither did any good act in
the prervious birth Nor doing at present How can I hope to do at in the next birth The past, the present and the future All the three at a time I lost Oh lord I was suspended like Trishanku
In the sky O God. ' અર્થ:-આગલા ભવમાં મેં કાંઈ પુણ્ય કર્યું નહિ, આ ભવમાં કરતા નથી તેમ હવે ભવિષ્યમાં કરી શકીશ પણ નહિ; હે ત્રણ જગતના નાથ ! હું તો આ હેઈને મારા ભૂત, વર્તમાન તથા હવે પછીના ભાવિ જન્મ વ્યર્થ ગયા-નાશ પામ્યા. (પૂર્વ ભવે પુણ્ય કર્યું હોત તે અહીં ધર્મ કરી શકત, અહીં ધર્મ કરત તે આગળના ભવમાં સારી સામગ્રી મળત, તેથી ત્યાં પણ ધમ કરી શકત, આમ ન થવાથી મારાં તે ત્રણે ભવ બગડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org