________________
મારા જન્મની નિષ્ફળતા.
स्थित न साधोह दि साधुवृत्तात, परोपकारान्न यशोऽर्जितं च।। कृतं न तीर्थीद्धरणादिकृत्यं, मया मुधा हारितमेव जन्म ।। २१ ।।
હું શુદ્ધ આચાર વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, શું કરી કામ પર ઉપકારના યશપણ ઉપાર્જન નવ કર્યો;
વળી તીર્થનાં ઉદધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફેગટ અરે આ લક્ષ ચોરાશી તણું ફેરા ફર્યા.
:
Did not follow the striet path of good natured man Did not earn fame hy obliging others Renovation of Tirthas To complete the series of birth
Oh God In vain moved round and round,
:
અર્થ:-સારા વર્તનથી ઉત્તમ પુરુષના હૃદયમાં મેં સ્થાન ન મેળવ્યું, બીજાનું ભલું કરી મેં કીર્તિ પણ પ્રાપ્ત ન કરી, તીર્થોધારાદિક કાર્યો પણ મેં ન કર્યા, મેં તે મારો જન્મ વ્યર્થ ગુમાવ્યું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org