SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ આપને મૂકીને મેં કરેલી સ્ત્રીઓના વિલાસની ભજના, Fam विमुच्य दृग्लक्ष्यगतं भवंतं, ध्याता मया मूढधिया हृदंतः । कटाक्ष वक्षोजगभीरनाभिઘટીતટીયા સુદાં વિનાસાઃ ।। oરૂ।। આવેલ દૃષ્ટિમાગમાં મૂકી મહાવીર આપને, મે. મૃદ્ધિએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રબાણા ને પાઘર નાભિ ને સુંદર કટી, શણગાર સુંદરીએતણા છટકેલ થઈ જોયા અતિ. O, Mahavir, I left your Clear cut sight of Religion, At heart I always loved The arrows of cupid And the Faia Charming Ladies Having Lotus like eyes And breasts with delicate Loins Uncontrolled always I used to see at them અ દ્રષ્ટિગોચર થયેલા આપને છેડીને મૂઢ બુદ્ધિવાળા મે અંતરમાં સુંદર આંખોવાળી સ્ત્રીઓના કટાક્ષ સ્તન, નાભિ તથા *ટીતનુ જ ધ્યાન ધર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004529
Book TitleRatnakar Pacchisi Sachitra
Original Sutra AuthorRatnakarsuri
Author
PublisherDharmalabah Karyalaya
Publication Year
Total Pages66
LanguageGujarati, English
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy