________________
મતિભ્રમથી કરેલાં કાર્યો, ध्वस्तोऽन्यमंत्रैः परमेष्ठिमंत्रः कुशास्त्रवाक्यनिहतागमोक्तिः । कतुं वृथा कर्म कुदेवसंगा
दवांछि हे नाथ मतिभ्रमो में ॥ १२ ॥ નવકાર મંત્ર વિનાશ કીધે અન્ય મંત્ર જાણીને, કુશાસ્ત્રનાં વાક્યોવડે હણું આગમોની વાણીને; કુદેવની સંગતથકી કર્મો નકામાં આચર્યા, અતિશ્રમથકી રને ગુમાવી કાચ કટકા મેં ચહ્યા.
By worshiping other Mantras I destroyed Navakar Mantra The writing of Agams Were disobeyed by Kushastra Foolish acts were performed With the help of Kudev Having lost Jewels through
illusionment. I accepted the pieces of glass
અર્થઅહિક સુખ દેનાર) અન્ય મંત્રોવડે પરમેષ્ટિ મંત્ર (નવકાર મંત્ર) નો મેં નાશ કર્યો (તજી દીધે.) ખેટાં શાસ્ત્રોનાં પ્રયોગથી જૈન આગમનાં વા ઉપર પ્રહાર કર્યો; ખરાબ દેવના સમાગમથી નકામાં (આત્માને હાનિકારક) કર્મો કરવાની મને ઈચ્છા થઈ, હે નાથ ! આ તે મારી કઈ જાતની માનસિક શ્રમણ !!!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org