________________
અનુમોદનાર્થે
વિ.સં. ૨૫૨૦ના પર્વાધિરાજ પર્યુષણની આરાધના નિમિત્તે દેવગુરુકૃપાએ કુણાલે આઠ ઉપવાસની અને ચી. અનુજે અગ્યાર ઉપવાસની આરાધના કરી હતી. તેના અનુમોદનાર્થે પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન કરવાની તક મળી તે માટે અમે આનંદ અનુભવીએ છીએ.
વળી પર્વપર્યુષણ નિમિત્તે પર્યુષણની આરાધના કરાવવા તથા પ્રવચન માટે અમદાવાદથી આદરણીય શ્રી સુનંદાબેન પધાર્યા હતા. તેમની નિશ્રામાં મને (અશોક) અટાઈ તપની આરાધના કરવાની ઉત્તમ તક મળી હતી. વળી પ્રસંગોપાત તેમના લખેલા પ્રસ્તુત ગ્રંથનું યોગદાન કરવાની અમને જે તક મળી તે માટે તેમનો આભાર માનીએ છીએ.
શ્રધ્ધાંજલિ સવિશેષ સ્વર્ગસ્થ પિતાશ્રી અને માતુશ્રી કે જેમના દ્વારા મળેલા સુસંસ્કારોથી અમે આજે પણ અમારા જીવનને યથાશક્તિ પરમાર્થ માર્ગે લઈ જવા પ્રયાસ કરી રહ્યા છીએ. તેમના ઉપકારવશ પ્રસ્તુત ગ્રંથ શ્રધ્ધાંજલિરૂપે પ્રકાશિત કરી અને ધન્યતા અનુભવીએ છીએ. 4156, Martwood Dr.
લીના અશોક ચોક્સી West Bloom field Michigon-48323 U.S.A.
તથા પરિવાર
જન્મ જરા ને મૃત્યુ, મુખ દુઃખના હેતુ કારણ તેના બે કહ્યા રાગદ્વેષ અણહેતુ
Jain LJUDITORIO
Tortve
resun USA OMW
sauranarellaneous