________________
તત્ત્વમીમાંસા
(તત્ત્વાર્થ સૂત્ર)
સંપાદક :
સુનંદાબહેન વોહોરા
Jain Education International
नम्र सूचन
इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें.
સુવાક્ય
તમે વાંચો બીજાને વાંચવાની પ્રેરણા કરજો. જેમ હંસની પ્રકૃતિમાં એ ગુણ છે કે દૂધ પાણી મિશ્ર હોવા છતાં દૂધને જ ગ્રહણ કરે. લેશ પણ પાણીને ગ્રહણ ન કરે તેમ સમ્યગ્દૃષ્ટિ આત્મા પ્રત્યેક દેહમાં નિશ્ચયરૂપે આત્મદેવને જ ગ્રહણ કરે પરભાવને લેશ પણ ગ્રહણ ન કરે.
જે પ્રાણી કષાયના આતાપથી તપેલા છે. ઇન્દ્રિયોના વિષયરૂપી રોગથી પીડિત છે. ઇષ્ટ વિયોગ, અનિષ્ટ સંયોગથી દુ:ખી છે તે સર્વને માટે સમ્યગ્દર્શન પરમહિતકારી ઔષધ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org