________________
69
so%8A%%64%
00000000000
Rese
૯ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા : અરિહંત પરમાત્માએ બતાવેલા પદાર્થોને તે રૂપે ન
માનતા વિપરીત માને. ૧૦ અપ્રત્યાખ્યાનિકી ક્રિયા : પદાર્થોના ઉપયોગનો ત્યાગ ન કરવો, પચ્ચખાણ ન લેવા,
નિયમ ન કરવાથી જે ક્રિયા લાગે છે. ૧૧ દૃષ્ટિકી ક્રિયા : સજીવ કે અજીવ પદાર્થોમાં સરાગ દષ્ટિ થતાં જે ક્રિયા લાગે તે ૧૨ સ્મૃષ્ટિકી ક્રિયા ઃ જીવ કે અજીવને રાગાદિક ભાવે સ્પર્શ કરવાથી જે ક્રિયાલાગે તે
સ્ત્રી આદિ કે ઓશીકા જેવા પદાર્થોના સ્પર્શમાં રાગ કરવો તે. ૧૩ પ્રાતિયકી ક્રિયા : અન્યની રિદ્ધિ સિદ્ધિ સંપદા જોઈ દ્વેષ અને પોતાના હોય તેમાં
રાગ થવાથી જે ક્રિયા લાગે છે, તેમાં જીવ અને અજીવ બંને ભેદ છે. ૧૪ સામંતોપનિ પાતિકી ક્રિયા : પોતાની ગણાતી સજીવ નિર્જીવ વસ્તુ, રિદ્ધિ, સિદ્ધિ,
સંપદા, વગેરેની લોકો જૂએ અને પ્રશંસા કરે તો ખુશ થાય અને અપ્રશંસાથી દુઃખ
થતાં લાગે તે ક્રિયા. ૧૫ નૈશસ્ત્રકી ક્રિયાઃ રાજા વગેરેની આજ્ઞાથી શસ્ત્ર બનાવતા કે બનાવરાવવાથી લાગતી
ક્રિયા. (નૈસૃષ્ટિકી ક્રિયા : યંત્ર વડે કુવાદિમાંથી પાણી કાઢવું અને ધનુષ્યથી બાણ
ફેંકવું તેમાં લાગતી ક્રિયા.) ૧૬ સ્વસ્તિકી ક્રિયા પોતે સ્વયં આપઘાત કરે તે તથા હાથ વડે કે શસ્ત્ર વડે અન્યને
મારવાથી જે ક્રિયા લાગે છે. ૧૭ આજ્ઞાપનિકી ક્રિયા : બીજાને આજ્ઞા આપી પાપવ્યાપાર કરાવવાથી જે ક્રિયા લાગે [
તે.
%Ameeeeeeos
જ
899909090909099999999999999999999999999eeeeeeee666800000000066eeeeeeeee000000000000000%e0
**
**
*
*
૧૮ વિદારણિકી ક્રિયા : જીવને કલંક આપવા ઠગવાથી, સદ્ગુણીને દુર્ગુણી કહે તે જીવ
પ્રત્યેની ક્રિયા અને ચિત્રો - ફોટા ષથી તોડવા તે અજીવ પ્રત્યેની ક્રિયા. ૧૯ અનાભોગિકી ક્રિયા: ઉપયોગ રહિત વસ્ત્ર પાત્રાદિ લેવા મૂકવા તેમાં થતી ક્રિયા. ૨૦ અનવકાંક્ષા પ્રત્યાયની ક્રિયા પોતાનાં કે પરના હિતનો વિચાર કર્યા વગર આલોક
પરલોક વિરૂદ્ધ ચોરી જેવા દુષ્કૃત્ય કરવાથી થતી ક્રિયા. | ૨૧ પ્રાયોગિકી ક્રિયા : મન વચન કાયાના શુભાશુભ વ્યાપારથી થતી ક્રિયા. ૨૨ સામુદાયિકી ક્રિયા સમુહમાં મળીને હિંસાદી કરવા કે સિનેમા જોવા, યુદ્ધ કરવાથી
જે સમૂહની ક્રિયા લાગે છે. ૨૩ પ્રેમિકી ક્રિયા : માયા, લોભ, પ્રેમ કે રાગ વશ તેવા ભાવો ઉપજે તેવા વચન
બોલવાથી જે ક્રિયા લાગે છે.
2000000028ee
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org