________________
પૂ. શ્રી ભદ્રગુપ્તસૂરીજીની શુભાશીપ
જ્ઞાનસાર કર્મવિપાક ચિંતન તમારા સુખના કારણ અને દુઃખના કારણ જાણવા માટે તમારે કર્મનું તત્વજ્ઞાન મેળવવું જ પડશે. સકલ વિશ્વ પર જે કર્મોનો ગજબ પ્રભાવ છે, તે કર્મોને ઓળખ્યા વિના કેમ ચાલી શકે ? આપણાં તમામ સુખદુઃખો કર્મોના આધારે છે. એ વાત સમજાયા પછી આપણે આપણાં સુખદુઃખના નિમિત્ત બીજા જીવોને નહિ બનાવીયે. અહીં આપેલું ચિંતન તમે એકાગ્ર બનીને કરજો. તમને તેમાંથી તેજકિરણ પ્રાપ્ત થશે.
પરમાત્મા જે સર્વકાળે છે, સર્વત્ર છે, સર્વ સમર્થ છે, સર્વના છે તે પરમાત્મા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org