________________
00000000000000058888888888888
000058000000000000000
પાઠ : ૧૭.
૧ જીવતત્વ સંસારી જીવના જુદી જુદી અપેક્ષાએ પ્રકારો જીવવિચારમાં જીવના ૫૬૩ ભેદ કહેવામાં આવ્યા છે.
અહીં મુખ્ય છ પ્રકાર કહેવામાં આવશે. [ ૧. જીવ એક પ્રકારે ચેતના લક્ષણથી સર્વ જીવ એક પ્રકારે છે. જીવમાત્ર ચેતના સહિત
હોય.
20000000 282292000000000002902920000000000000000000000000000000000002seaso0%abaeoloss
| ૨. જીવ બે પ્રકારે: ૧. ત્રસ - દુઃખ કે ત્રાસથી સ્વયં હાલી ચાલી શકે, સ્થળાંતર
કરી શકે. ૨. સ્થાવર - દુઃખ કે ત્રાસથી સ્વયં સ્થળાંતર કરી ન શકે.
%80%e00000000000000006099090%666666669090%800000000000000000000000000000000000000000000000000000000000000૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%999090%
( ૩. જીવ ત્રણ પ્રકારે જાતિય સંજ્ઞા કે લિંગ પ્રમાણે પુરુષ, સ્ત્રી અને નપુંસક.
૪. જીવ ચાર પ્રકારે દેવગતિ, મનુષ્ય ગતિ, તિર્યંચ ગતિ અને નારક ગતિ.
[ ૫. જીવ પાંચ પ્રકારે ઈદ્રિયના વિકાસના આધારે, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય,
ચઉરિન્દ્રિય, અને પંચેન્દ્રિય.
www૦૦૦૦downw
[ ૬. જીવ છ પ્રકારે એકેન્દ્રિયમાં પૃથ્વીકાય, અપકાય (પાણી), તેઉકાય (અગ્નિ), શ્રી
વાઉકાય, વનસ્પતિકાય અને તમામ હલનચલનવાળા તે ત્રસ કાય (બેઈન્દ્રિયથી પાંચ ઇન્દ્રિયવાળા). જીવના ૧૪ ભેદ
પર્યાપ્તા અપર્યાપ્તા એકેન્દ્રિય સૂક્ષ્મ બાદર બેઇન્દ્રિય - તેઇન્દ્રિય -
બાદર ચઉરિન્દ્રિય -
બાદર પંચેન્દ્રિય સંજ્ઞી અસંશી
જીવનો ક્રમ ૭ ભેદ ૭ + ૭ = ૧૪
w wwww wwwwwww
બાદર
sessom૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦wwwwwww
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org