________________
સંવર - કર્મના આવતા પ્રવાહને રોકનારી આત્મશક્તિ.
આશ્રવ વડે કર્મનો પ્રવાહ આવે છે. સંવર વડે કર્મનો પ્રવાહ રોકાય છે.
૧. દ્રવ્ય સંવર
: જ્ઞાનાવરણાદિ કર્મના પ્રવાહનું રોકાઈ જવું.
૨. ભાવ સંવર
: આત્માના રાગાદિ પરિણામનું રોકાઈ જવું. અર્થાત્ આત્માનું જ્ઞાન-સ્વભાવમાં રહેવું.
બાવીસ પરિષહ :
દસ યતિધર્મ :
૧. ઇર્યા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪, આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, ૫. પારિયા પનિકા સમિતિ.
ત્રણ ગુપ્તિ :
બારભાવના :
પાઠ : ૧૧
૬ સંવરતત્ત્વ
પાંચ ચરિત્ર :
કર્મના પ્રવાહને રોકવાનાં સાધનો ક્યા છે ?
પાંચ સમિતિ – સમ્યગ્ પ્રકારે પ્રવૃત્તિ કરવી.
Jain Education International
પ્રવૃત્તિને ગોપવવી. નિવૃત્ત થવું.
મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ.
અનુકૂળતા કે પ્રતિકૂળતાઓમાં સમતા રાખવી .
ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, શૌચ, સંયમ, સત્ય, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય.
અનિત્ય, અશરણ, સંસાર, અન્યત્વ, એકત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, ધર્મ અને બોધિધર્મ.
સામાયિક આદિ શુદ્ધ આચરણ.
૧૮
m
For Private & Personal Use Only
૨૨
૧૦
કુલ
આ સંવર ધર્મના અધિકારી મુખ્યત્વે મુનિ છે. છતાં વ્રતધારી સાધક કે સમકીતિ શ્રાવકને સંવર તત્ત્વ સાધ્ય છે. સંવરની આત્મ શક્તિ દ્વારા આવતો પ્રવાહ અટકે છે, પણ અનાદિકાળથી સત્તામાં પડેલા કર્મોનો નાશ કરવા માટે શું કરશો ? તે માટે નિર્જરાતત્ત્વ સાધન છે.
૧૨
૫
૫૭
www.jainelibrary.org