________________
T
પાપ-અશુભતત્ત્વ છે. અશુભબંધી થતો પાપનો બંધ અને ઉદય. પાપ કર્મના ઉદયથી જીવ સંસારના અનેક પ્રકારના દુઃખ ભોગવે છે. ચારે ગતિમાં ભમે છે. ધર્મ કે સુખ પામતો નથી. જીવને દુઃખ આપનારા આ પાપ અઢાર પ્રકારના છે. જેને અઢાર પાપ સ્થાનક કહેવામાં આવે છે. તેનું રુદ્ર રૂપ જાણી તેનાથી દૂર રહેવું.
૧.
હિંસા
૨.
અસત્ય
૩.
ચોરી
૪. મૈથુન
૫.
પરિગ્રહ
૬.
ક્રોધ
૭.
માન
૮.
માયા
૯. લોભ
૧૦. રાગ
૧૧. દ્વેષ
પાઠ : ૯ ૪ પાતત્વ
અઢાર પાપાનક પાપને રહેવાનાં સ્થાનો
: કોઈપણ જીવના પ્રાણનો ઘાત કરવો, દુઃખ આપવું, રાગાદિભાવ તે ભાવ હિંસા છે.
–
: થોડા સુખ કે લોભ ખાતર અસત્ય વચન બોલવાં.
: માલિકને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લઈ લેવી.
: વિષય વાસનાનું - કામનું સેવન કરવું.
: સાંસારિક સચિત - અચિત ઘણી વસ્તુઓનો સંગ્રહ કરવો.
: ગુસ્સો, આક્રોશ, રીસ, ઇર્ષા, અબોલા કરવા.
: હું મોટો છું, રૂપવાન, ગુણવાન છું ઇત્યાદિ અહંકાર કરવો.
: મમત્વ, છળ, પ્રપંચ, દગો, ઠગવાપણું, છેતરપીંડી કરવી.
: તૃષ્ણા, અસંતોષ, ખૂબ મેળવવાની ઇચ્છા કરવી.
: ચેતન – અચેતન દ્રવ્યો પ્રત્યે સ્નેહ થવો.
: ઇર્ષા, અદેખાઈ કરી દુઃખી થવું.
• કોઈની સાથે ઝઘડો સંઘર્ષ કરવો.
૧૨. કલહ
૧૩. અભ્યાખ્યાન : કોઈના ઉપર કલંક આરોપ મૂકવા.
૧૪. વૈશુન્ય • કોઈની ચાડી ચુગલી કરવી.
૧૫. તિ - અતિ : મનપસંદ વસ્તુમાં હર્ષ અને અણગમતી વસ્તુમાં દ્વેષ કરવો.
Jain Education International
૧૬. પ૨ પરિવાદ : પારકી નિંદા, કૂથલી કરવી.
૧૭. માયા મૃષાવાદઃ માયાપૂર્વક અસત્ય બોલવું.
૧૮. મિથ્યાત્વશલ્ય ઃ તત્ત્વની વિપરીત શ્રદ્ધા કરવી.
૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org