________________
આશ્રવ તત્ત્વ શું છે? સંવર તત્ત્વ શું છે? નિર્જરા તત્ત્વના ભેદ અને વિગત લખો. બંધ કેટલા પ્રકારે છે. તેની વ્યાખ્યા લખો. મોક્ષ એટલે શું? કેટલા પ્રકારે જીવ સિદ્ધ થાય છે?
ઉપસંહાર સિદ્ધ અને સંસારી જીવો કોને કહેવાય ? ત્રસ અને સ્થાવર કોને કહેવાય? બાર ભાવનાના નામ લખો. બે ત્રણ વાક્યથી ચિંતન લખો સમ્ય દર્શન શું છે. તેનાથી જીવનું શું કલ્યાણ છે? ગુણસ્થાનક શું છે અને કેટલા છે ? બાર પ્રકારના તપમાં મન વચન અને કાયાના ત્રણે યોગની શુદ્ધિને ઘટાવો. મતિ શ્રુત આદિ પાંચ જ્ઞાનાવરણ વિષે લખો. કષાય વિષે દસ લીટી લખો. કર્મની સત્તા, બંધ અને ઉદયનું સ્વરૂપ લખો. શરીરના પ્રકાર અને તેની વ્યાખ્યા લખો.
જવાબ માટે એક નોટ તૈયાર કરવી.
સિદ્ધશીલાદર્શક ચિત્ર
-
-
-
-
99999999999999999999999999999999999999999999000000000000000000000000000000000000000000000
મોક્ષસાધક જીવની અંતિમ અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org