________________
૦
૦
૦
૨
૧
૦
૦
0
૦
૦
અભ્યાસ સ્વયં કસોટી કરો - સવાલના જવાબ લખો.
વિભાગ - ૧ જીવ તવ તત્ત્વ કેટલા છે.? તત્ત્વનો અભ્યાસ શા માટે છે? જીવ તથા અજીવ તત્ત્વની વ્યાખ્યા શું છે? પુણ્ય, પાપ, બંધ અને મોક્ષની વ્યાખ્યા શું છે? શેય, ઉપાદેય, હેયની વ્યાખ્યા લખો. ઉપાદેય તત્ત્વો કયા છે અને શા માટે? જીવની એક બે તથા છ પ્રકારે ઓળખ આપો. પ્રાણ એટલે શું છે? તેના કેટલા પ્રકાર છે? સંસારી અને સિદ્ધજીવોના કેટલા પ્રાણ છે ? સૂક્ષ્મ, બાદર સંજ્ઞી અને અસંજ્ઞીની વ્યાખ્યા લખો. સૂક્ષ્મ અને સંજ્ઞી જીવો કયા છે?
અજીવ તત્ત. (પદાર્થ) અજીવ (જડ) પદાર્થો કેટલા છે? ધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયનો ગુણ કેવો છે.? અસ્તિકાય એટલે શું? અને તે પદાર્થો કેટલા છે? વર્ણ, ગંધ, રસ, સ્પર્શ કયા પદાર્થમાં છે? રૂપી અને અરૂપી પદાર્થોના (તત્ત્વો) નામ લખો. મુહૂર્ત અને અંતર્મુહૂર્ત એટલે શું?
કર્મનું સ્વરૂપ કર્મબંધના હેતુઓ કેટલા છે? કર્મબંધ શું છે? કર્મના મુખ્ય પ્રકાર કેટલા છે? તેના નામ લખો. જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મની પ્રવૃત્તિ કયા ગુણને રોકે છે? કષાય અને નો કષાય કેટલા છે? તેના નામ લખો. વેદનીય કર્મના પ્રકાર અને તેની ઉપમા લખો. અંતરાય કર્મના પ્રકાર અને વિગત લખો. પુણ્ય-પાપ શું છે? તેનું કાર્ય શું છે? આશ્રવ એટલે શું? જીવને તેનાથી શું અહિત છે.?
૧૨૪
૦
છે
જ
ર
૦
૦
૦
૦
૦
૦
૦
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org