________________
000
પ્રાથમિક વિભાગ
પાઠ - ૧
હું કોણ છું? હું જીવ છું, આત્મા છું.
કેવો છું ? સત્ - ચિત્ - આનંદ – સ્વરૂપ છું. કર્મના સંયોગે શરીરધારી છું. સ્વભાવે દેહાદિથી ભિન્ન છું.
જીવનું લક્ષણ શું છે? જીવ, ચેતના લક્ષણવાળો-ઉપયોગ સહિત છે.
જીવ શું છે? જીવ એક પદાર્થ - તત્ત્વ છે.
- તત્ત્વ શું છે ? તત્ત્વ એટલે વસ્તુનું સ્વરૂપ છે.
તત્ત્વ કેટલાં છે ? મૂળભૂત તત્ત્વ બે છે : ૧. જીવ, ૨. અજીવ. જીવ-અજીવને સમજવા તેનો વિસ્તાર કરતાં સર્વજ્ઞ પરમાત્માએ નવ તત્ત્વનું નિરૂપણ કર્યું છે.
આ તત્ત્વને જાણીને શું કરશો ! જિનવર પ્રણીત આ તત્ત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણી તેની યથાર્થ શ્રદ્ધા કરી, સમ્યગુદર્શન પ્રાપ્ત કરી, જન્મમરણાદિથી મુક્ત થઈશું. તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગદર્શનમ્
શ્રી ઉમાસ્વાતિ આચાર્ય તત્ત્વાર્થ સૂત્ર.
0 000000000000
નવતત્વ
9*| Bરુ
(
/
%
I nin
જીવ મોક્ષ સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org