________________
000000000000000000080
00000ww૭૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
%9
%963409
પાઠ : ૪૪ ૯ મોક્ષનું સ્વરૂપ
8888888888www
*
*
*
8
*
*
મોક્ષ એટલે સર્વ કર્મથી સર્વથા મુક્તિ. સંપૂર્ણ કર્મનો ક્ષય થવો. નિજ સ્વરૂપની શુદ્ધતાનું પ્રગટ થવું. અનંત અનંતકાળ સમાધિ સુખમાં રહેવું દેહ રહિત જીવ લોકમાં નથી રહેતો લોકાગ્રે હોય છે. જે સ્થાનને સિદ્ધશીલા કહેવામાં આવે છે.
મોક્ષતત્વને નવ અનુયોગદ્વાર રૂપે સમજાવે છે. ૧ સત્પદ પ્રરૂપણાકાર : મોક્ષ એ સત-વિદ્યમાન છે. તે સંબંધી યથાર્થ પ્રતિપાદન
કરવું, કોઈપણ વાચ્યનું વસ્તુરૂપે અસ્તિત્વ છે. ૨ દ્રવ્યપ્રમાણદ્વાર સિદ્ધ આત્માની સંખ્યા સંબંધી વિચારણા કરવી તે અથવા
જગતના પદાર્થોની સંખ્યામાં વિચારણા કરવી. ૩ ક્ષેત્રદ્વાર ઃ સિદ્ધાત્માઓ કેટલા ક્ષેત્રથી રહ્યા છે, તેની વિચારણા. ૪ સ્પર્શના દ્વારઃ સિદ્ધાત્માઓ કેટલા આકાશપ્રદેશને તથા સિદ્ધને સ્પર્શે છે તેનો
વિચાર કરવો છે. ૫ કાળપ્રરૂપણાધાર: સિદ્ધાત્માઓ કેટલો કાળ રહેશે. તેની વિચારણા કરવી તે. I ૬ અંતર પ્રરૂપણાદ્વાર : મોક્ષમાં ગયેલા જીવો પુનઃ જન્મ લેતા નથી તેથી તે
જીવોને અંતર નથી. ૭ ભાગ પ્રરૂપણાદ્વાર :સિદ્ધાત્માઓ કેટલા છે, જેમ કે સર્વ જીવોના અનંતમા ભાગે
છે. તેમ વિચારવું તે. [ ૮ ભાવ પ્રરૂપણાદ્વાર સિદ્ધાત્માઓને ક્ષાયિક અને પારિણામિક ભાવ હોય છે.
ક્ષાયિક ભાવમાં કેવળજ્ઞાન અને કેવળ દર્શન હોય. પારિણામિક
ભાવમાં જીવતત્ત્વ હોય. [ ૯ અલ્પ બહુત્વ : કયા જીવો મોક્ષે ઓછા જાય અને કયા જીવો વધારે જાય તેની
વિચારણા કરવી તે. સૌથી ઓછા નપુંસક લિંગે સિદ્ધ થાય. તેનાથી ઓછા સંખ્યાત ગુણા સ્ત્રી લિંગે સિદ્ધ થાય, તેનાથી ઓછા સંખ્યાત ગુણા પુરુષ લિંગે સિદ્ધ થાય. આ નવ દ્વારા વડે જગતના કોઈ પણ પદાર્થની વિચારણા સંભવ છે.
588888888888888888 3800000000000000000000000060699099890898%%%%
છે
જ ૧૦૮
૦૦૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org