________________
(૪૦)
૨૮ ડિસેમ્બર ૧૯૯૩
અમદાવાદ મકરન્દભાઈ,
તમે, કુન્દનિકાબહેન મજામાં હશો. ભજનોમાં છે તેમ હમણાં ચિત્રકલામાં પણ એક કલાકારે “લોક” અને “તંત્ર'નો યોગ સાધ્યાનું આજના ટાઈમ્સમાં વાંચ્યું તે તમારા ધ્યાન પર સહેજ લાવવા માટે.
હ. ભાયાણીના નમસ્કાર
૬૨
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org