________________
પરિશિષ્ટ-૨ (સંદર્ભ : પત્ર ૯)
નંદિગ્રામ ભજન-શિબિરનો કાર્યક્રમ
(૧)
તારીખ : ૧૩-૮-'૮૮, સમય : સવારે ૯ થી ૧૨
પહેલી બેઠક
ચર્ચા-વિચારણા માટે મુદાઓ (૧) ભજન-સાહિત્યની આજની પરિસ્થિતિ પર ઊડતી નજર અને તેની સબળી
નબળી બાજુઓનું તારણ. (૨) ભજનોમાં રહેલી અશુદ્ધિ અને અપૂર્ણતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? (૩) આ પ્રવૃત્તિમાં વ્યક્તિગત તેમ જ સંસ્થાકીય રીતે સક્રિયપણે કોણ કેટલી મદદ કરી શકે એમ છે ?
બીજી બેઠક તારીખ : ૧૩-૮-'૮૮, સમય બપોર ૪ થી ૭
ભજનગાન આમંત્રિત ભજનિકો દ્વારા નરસિંહ, મીરાં, મૂળદાસ, અખો તેમજ અન્ય સંતોની વાણીમાંથી જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, માનવજીવનનો મહિમા ગાતાં ચૂંટી કાઢેલાં ભજનો.
સ્થાનિક ભજનિકોની પસંદગીનાં ભજનો.
તારીખ : ૧૪-૮-૮૮, સમય સવારે ૯ થી ૧૨
પહેલી બેઠક
ચર્ચા-વિચારણા માટે મુદ્દાઓ (૧) ભજનોની સ્વરાંકન સાથે શુદ્ધ વાચના તૈયાર કરી પુસ્તિકાઓનું પ્રકાશન.
પ્રકાશન થાય તો તેના મુદ્રણ-પ્રકાશન-પ્રસારણની વ્યવસ્થા. ૨૪૬
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org