________________
એક અપભ્રંશ મુક્તક (મારા સંગ્રહમાં અનુવાદ આપેલ છે) (દોહાછંદ છે) :
મહુ મહુ ઇત્તિ ભણંતયો, વચ્ચઈ કાલુ જણસ્સ તો–વિ ન દેઉ જણદણઉ, ગોપરિ હોઈ મણસ્સ It
મદુ મધુ ( મારું મારું) કરતાં લોકોનો સમય વીતે છે. તો પણ (મદુમ) જનાર્દન–દેવ મન સમક્ષ પ્રત્યક્ષ થતા નથી. આમાં મદુ મટ્ટુ ઉપર શ્લેષ છે :
(૧) મહું મહું =મારું મારું, (૨) મદુ મદુ = મધુમથ, મધુમથન, વિષ્ણુ ભગવાન.
૧૯૮
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org