SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલો, ‘ઉદ્દેશ’ના એ જ અંકમાં ‘લલિતા સહસ્રનામ' પર નજર ફેરવી હશે. ‘વિષ્ણુસહસ્ર નામ'નું થયું એટલું મોટું થોથું થાય એમ છે. ઘણું બધું પડ્યું છે. કોઈ હિરનો લાલ કે હૈયાફૂટ્યો આવશે એ ધૂળ ખંખેરી ધાન જેવું કરી આપશે. આમ તો વહેતી ગંગામાં નાહ્યા એટલું પુણ્ય છે. તમારી તબિયત સારી છે. (હમણાં). ‘સારી હશે’ ને બદલે ‘છે’ની જ છાપ પાડી દીધી. ખુદાતાલા એને મંજૂર કરે. ગાલિબની યાદ : ‘કિસ્મત બૂરી સહી પે તબીઅત બૂરી નહી, હૈ શુક્ર કી જગહ કે શિકાયત નહી મુઝે.' ચંદ્રકળાબહેનને વંદન. ૧૮૬ Jain Education International For Private & Personal Use Only મકરન્દ સેતુબંધ www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy