________________ ) શ્રી જિનેન્દ્ર મૌકતા રત્નામૃત (પુ. 17) કિંમત ચાર રૂપિયા, જેમાં આત્માને ઉન્નત કરનારા દયા, દાન, પરોપકાર, જ્ઞાન, વૈરાગ્ય, કૃતજ્ઞતા, ન્યાય, નીતિ સદાચાર પોષક સદ્દવિચાદ સંચયરૂપ શ્રી જિનેન્દ્ર મૌકતામાં પ્રેમ, આશા, અચાનો દિવ્ય સંદેશ ઠેરઠેર મેતી જેમ પથરાયેલ છે. મુસાફરીમાં, દરરોજના જાહેર ધાર્મિક પાઠશાળા સ્થળોમાં લખવા મતન કરવા યોગ્ય વિચારોની સુવાસ સમાન પ્રકાશન છે, “શ્રીજિનેન્દ્ર મૌકતા.” (4) સુખરાંતિનું મહાહાર શ્રી નવગ્રહ શાંતિ વિધાન (55 ૧ભું) કિંમત પાંચ રૂપિયા જેમાં નવગ્રહ તેની જાણકારી શુભાશુભ અને શાંતિના ઉપાય જાપ પુજનવિધિ શરીરથી ગ્રહ રત્નને સંબંધ કેને કયા નંગ ધારણ કરવા નવ રત્નોની ઓળખ હીરા, મોતી 2 ખર દવા તેના ગુણદોષ તેની લેવી જોઇતી કાળજી સહિત ઉપયોગી માહિતી આપતું ધાર્મિક વૈજ્ઞાનિક તિષ રીતે ગ્રહની માહિતીપ્રદ ભવ્ય પ્રકાશન “શ્રી નવગ્રહ શાંતિ વિધિ.” [5] શ્રી જિનેન્દ્ર પ્રતિષ્ઠા-અઢાર અભિષેક વિધિ (પુષ્પ 25) કિંમત પાંચ રૂપિયા જેમાં પરમાત્માના વિવિધ કલ્યાણકે તેની જાણકારી શાસ્ત્રીય રીતે મહત્વ દર ની તમ અન્ય રીતે થતી આશાતનાઓ દેશે કે શુદ્ધિકરણ સંઘ વ્યક્તિની શાંતિ તૃષ્ટિ પુષ્ટિ દોષ નિવારક વિધિ મુર્તિ પૂજનીય યંત્ર દક્ષિણાવત શખ એકાક્ષી શ્રીફળ સહિત લાભદાયક ચિંતામણિ તુલ્ય ચીજોમાં પ્રાણ પૂક વિધાન પ્રતિષ્ઠા શા માટે શાસ્ત્રીય રીતે મનનીય માહિતીપૂર્ણ “શ્રી જિનેન્દ્રપ્રતિષ્ઠા સરિતા પ્રકાશન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org