________________
૪૭
૫. પૂ. ભટારક શ્રીમદ્દ શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી
સ્મારક ગ્રંથમાળાના પ્રકાશને શ્રી જિનેન્દ્ર જાતિમ મંદિર ભુજપુર પ્રકાશિત પ્રાપ્ય
પુસ્તકની માહિતી (૧) શ્રી જિનેન્દ્ર જોતિ (પુપ ત્રીજે) મિત બાર રૂપિયા
જેમાં મહાન પ્રભાવિક લાભદાયક યંત્રો મંત્રોને વિશેષ સંગ્રહ છે. જમણ શંખ, એકાક્ષી શ્રીફળ તેની જાણકારી પરખ પૂજનવિધિ તેના ફાયદા લાભાલાભની જાણુકારી શ્રી વસુધારા મહાવિદ્યા, નડતા ગ્રહ તેની શાંતિના ઉપાય જાપ, પૂજા વિધાન શ્રી જૈન રમશાસ્ત્ર શકુનાવલી જૈન વિધિથી દિવાળી, શારદા લક્ષ્મી પૂજન વિધિ, છીક અંગ ફરકવાદિ શુભાશુભ પ્રસ્થાન, ખાત, પ્રતિમાજી લેણદેણ રાશી શુભાશુભ જ્યોતિષ શિ૯૫ સાથે અનેકવિધ માહીતી આપતું ભવ્ય પ્રકાશન “શ્રી જિનેન્દ્ર તિ. [૨] શ્રી કનું પ્રમા ક lઈ સુથરી (પુ૫ ૧૭મું )
કિંમત પાંય રૂપિયા જેમાં જૈન શિલ્પ ભૌગોલિક માહિતી સુવર્ણસ્થળી સુથરી તીર્થની પ્રાચીનતા પુરાણે તીર્થ ઇતિહાસની વિવિધ પ્રસંગેની છણાવટ, રસ, સ્તવન, ગરબી, મુંહલી સહિત ઐતિહાસિક સંશાધનથી ૧૭ વર્ષની પ્રાચીન માહિતી રસપ્રદ રીતે લેખક “શ્રી, પાર્શ્વ આપેલ છે. બળવત મહેતાની સમાધી સ્મારક તથા સુથરીના ધૃત લેલ પાર્શ્વનાથ દાદાના પ્રજાવિક પરચાઓ સાથે અનેકવિધ મહત્વની ‘માહીતી અપાયેલ છે “કચ્છનું પ્રભાવકતીથ સુથરી” વસાવવા ચોગ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org