________________
જીવન જીવનાર અને ખી કેટીના સંત આજ પણ અમર છે. શહેનશાહી મામને તેજી સંત સમાન ગી જેવા જીવનથી રહેતા સંતથી ભુજપુર ભાગ્યશાળી થયેલ તેથી “શ્રી પૂજ્યજીવાળું ભૂજપુર' તરીકે આજપણ ઓળખાય છે. એવા દિવ્ય. પુરૂષ આત્મનિમગ્ન અવધૂત તરીકે અણિશુદ્ધ સાદાઈ અને નિસર્ગના જીવનભર સાચા પ્રતિનિધિ બની રહ્યા આજે પણ પરમ તિર્ધરની પુનર્ત શ્રી પૂજગાદી આજ કચ્છમાં, કચ્છ બહાર તેમ મુંબઈમાં દરેક સ્થાને એટલા જ પૂજ્ય ભાવથી પૂજાય છે અને સદાય પૂછશે જે નિર્વિવાદ છે.
ચરમગ૭ નાયકની પુનિત યાદને સતત જાળવવા, જૈન ધર્મ પર શ્રી પૂન્ય-ચતિ સમાજના ધર્મરક્ષાના અનેક ઉપકારે છે. એવા આદરણીય શ્રીપૂજના કાયમી સમારકરૂપ જીવન-કવન સહિત પ્રકાશને વિવિધતાસભર મલતા રહે અને જેથી દરેક સમાજને વિશેષ ઉપગી થાય તેવા આગ્રહથી અનંત ઉપકારી શ્રીપુજ શ્રીજી મહારાજની જન્મશતાબ્દિના સ્મારકરૂપે “પ. પૂ. ભટ્ટારક શ્રીમદ્ શ્રી જિનેન્દ્રસાગર સૂરિશ્વરજી મારક ગ્રન્થમાળા” સ્થપાયેલ તે દ્વારા અનેક પ્રગટ અપ્રગટ સાહિત્યને મુદ્રિત કરાવી પુનિત આત્માની અસીમકૃપા મેળવવાનું સદ્ભાગ્ય મળેલ છે. સ્મારક નિધિમાં સૌ તન, મન ધનથી સહુકાર, સહચાગ આપી, અપાવી ગુરુભકિત પ્રગટાવજે.
પૂજય સૂરિશ્વરજીના ઉજજવળ નામને સદાય અમર રખાવનાર ગુરૂભકત, શ્રેષ્ઠશુધ, અજોડ વિધિકાર દઢનિશ્ચયી. જતિષનિત, ધાર્મિક વડા હોવા છતાં દરેકને પ્રેરણાદાયી, શિક્ષણપ્રેમી સુશિષ્ય યતી શ્રી ક્ષમાનંદજી શ્રીજી મહારાજ કે જેમણે ભુજપુર સ્થાને હાઈસ્કૂલ અને મહિલા બાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org