________________
આરતી
( ઓમ જય જગદીશ હરે ) ઓમ જય જય મહાકાળી, ઓમ જય જય મહાકાળી (૨) ભક્ત જમેના સંકટ ભક્ત જનેના સંકટ
૫લમાં દૂર કરો- એમ જય જય મહાકાળી. જે ભાવે ફળ પામે માડી દુઃખ કાપ મનના
માડી દુઃખ કાપ મનના સુખ સંપત્તિ ઘરે આવે સુખ સંપત્તિ ઘરે આવે
કષ્ટ હરે તનના–ઓમ જય જય મહાકાળી. માતા પિતા તમે છે મારા અરજ કરું કેને
માડી અરજ કરું કેને તમ વિણ કોણ છે મારું તમ વિણ કેણ છે મારું
વાત કરું કે – એમ જય જય મહાકાળી. આદ્ય શક્તિ માં તમે કૃપાળી મા તુમ જગદંબે
માડી તમ જમદ બે પાવાગઢમાં બેઠા પાવાગઢમાં બેઠા
સિહવાહી મહાકાળી–મામ જય જય મહાકાળી, તમાં કરૂણાના સાગર તમે પાલનકર્તા
માતા તમા પાલનકર્તા અમે સેવક તમે માઠી અમે સેવક તમે માડી
કૃપા કર તરતાં–ામ જય જય મહાકાળી. ભાવ ના જાણું ભક્તિ ન જાણું મા
* માડી ભક્તિ ના જાણું મા શ્રીજીની શક્તિ વધારે શ્રીજીની શક્તિ વધારે
નિતનવા ધમકાર્યોમાં– ઓમ જય જય મહાકાળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org