________________
શારદાનું પૂજન કરતા મત્યે આનંદ અપાર શુભ વર્ષ દીપાવલીનું નવું આવ્યું છે ફરી વાર ઋદ્ધિ, સિદ્ધિ સુખ આપશે આનંદને બહુ વ્યાપાર શારદાના પૂજનથકી મલશે ઘણા કારોબાર સરસ્વતી માને આરાધતાં કરશે લીલા લહેર હમીના પૂજનથી મને મલશે ધનના ઢેર શુભ છે. પૂજનની આજ ઘડી નુતન છે તહેવાર મંગલ થા મા ધને આપ વિધાના છે ભંડાર બુદ્ધિની શુદ્ધિ દેજે માત સહ કુટુમ્બ પરિવાર શ્રી પૂજ પ્રશિપની વિનતી હાથ જોડી જોડી સ્વીકાર બહુ પ્રેમે પૂજન કર્યું લક્ષ્મીમાતાનું પણ સાથ વાંચ્છિત મનનું સઘળું ફયું ધન્ય ધન્ય છે તું માત કરબદ્ધ પ્રાર્થના કરું છું કૃપા કરજે મુજ માત તારું પૂજન બહુ પ્રેમથી કર્યું છે સહુ સંધાત સુખ શાન્તિથી આ વર્ષને કર જે સમય પસાર વિનયથી શ્રમાં માગું છું લક્ષ્મીમાતા મુજસ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org