SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મુદ્દા શાહુ àદા, પથરાયેલી મડાત્માએ જોઈ અને તે દેદા શાહ સામે જોઇ ને ખેલ્યાઃ આ નાની પથરાયેલી વેલી જોઈ લે...એના પાન ઉપરથી લીલાં છે, પાછળના ભાગમાં આછા જાત્રુડીયા રંગના છે પાન પૂણ ગાળ છે અને અતિ નાના છે. એક પાન પર માંડ ચણાઠી મૂકી શકાય. આ દિવ્ય વનસ્પતિની વિશિષ્ટતા એ છે કે, માત્ર અડધા ગજના ઘેરાવામાં જ પથરાય છે...એથી આગળ જતી જ નથી..અને આ દિવ્ય ઔષધ પાસે કાઈ પણ પ્રકારની જીવાત બેસતી નથી. આ વેલીનુ નામ ચિત્રાવેલી છે. બરાબર જોઈ લીધી ? આ વેલડીને આછા કેસરી ર`ગના ચણાઠી જેવડાં નાના ફૂલ બેસે છે, જો પાંચ સાત ફૂલા દેખાય છે, જોયાં ને ? સાચી ચિત્રાવેલીની ખાતરી એનું મૂલ્ય કરાવે છે. માત્ર એક જ ફૂલ એક વાટકી પાણીમાં નાખવુ...લગભગ અધ ઘટિકા પછી તે પાણી ઘટ બની જશે અર્થાત દહી માફક જામી જશે. હવે તું આ દિવ્ય વનસ્પતિ ચિત્રાવેલીને હૃદયમાં બરાબર કે।તરી લે.’ દેદા શાહે ચિત્રાવેલી સામે સ્થિર નજરે જોયું અને કહ્યું : ખરાખર મનમાં રહી ગઈ.’ સારું. હવે મનમાં નવકાર મંત્ર ગણીને માત્ર એક ડાળખી 6 .6 ' લઈ લે.’ દેદા શાહે તે પ્રમાણે કર્યું. ત્યાર પછી આકડાના એક છેડ ચી'ધીને પ્રશ્ન કર્યાં : આને ઓળખે છે ? $ તે આગળ વધ્યા, થેાડે દૂર જતા જ ધેાળા દેખાયા. સિદ્ધ નાગાજીને તે તરફ આંગળી * હા મહારાજ, આકડે લાગે છે. પણ ફરક દેખાય છે.' . કહે.' • આડે! લીલા પાન તે ડાઘવાળા હોય, આ સંપૂર્ણ ધેળા છે. આનાં ફૂલ પાન, ડાળ, થડ અર્ધું શ્વેત છે.’ ' બરાબર છે. પણ આ એક દિવ્ય ઔષધિ છે. આનું નામ શ્વેતક' છે, આ ઔષધ અતિ ગુણકારી છે. આ આકડાનું તેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy