________________
દા શાહ
આખા રાષ્ટ્રમાં દેદા શાહને સુવર્ણ દાનેશ્વરી તરીકેનીકીતા પ્રાપ્ત થઈ ગઈ હતી. અને દૂરદૂરના દેશાવરમાંથી અનેક પંઠિતા, કવિ, યાચા, ચારણા વગેરે દેદા શાહ પાસે આવતા અને દેદા શાહે સહુને સાષતા.
ચારણાએ તે દેદા શાહની બિરદાવલી બનાવી હતી અને એ બિરદાવલીઓ ગુજરાત, સૌરાષ્ટ્ર, માલવ વગેરે પ્રદેશેામાં લોકપ્રિય થઈ પડી હતી. ચારણા માટે જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં દેદા શાહની દાનધારાને સ્વગ'ની ગગા તરીકે ગણાવતા અને દેશ શાહના જીવતરને વણી લેતા રાસાએ પણ સાંભળાવતા.
૩૧૮
પૂરા દિવસે સૂર્યૌંદય કાળે પ્રથમણિએ એક સુ ંદર અને સ્વસ્થ પુત્રને જન્મ આપ્યા.
છઠ્ઠીના દિવસે ઢેદા શાહે નગરીમાં વસતી તમામ જ્ઞાતિઓને ભેજન આપ્યુ. નવકારશી જમાડી અને જ્યાતિષાચાર્યના સૂચન મુજબ પૌત્રનુ નામ રાખ્યુ. ઝાંઝણ,’
પ્રસૂત કાળ પૂરી થયા પછી દેદા શાહે દેરાસરમાં લાખેણી આંગી રચાવીને ભારે ઠાઠથી પૂજા ભણાવી. પૂજામાં આવનારા દરેક માણસોને થાળી સહિત મીઠાઇની પ્રભાવના કરી.
૫દર દિવસ પછી મેાસાળથી મામ, મામી, આમાં ઝાંઝણ કુમારને રમાડી ગયા, સાનાના કંદારે, સેાનાની કંઠી, સેાનાનાં કડા, આર જોડી થાય એટલું વિવિધ કાપડ, ચાંદીને ધૂધરા, નગવાળા વીંટી, ચાંદીની વાવણી, ચાંદીનુ અમલયુ, ચાદીનાં પાંચ રમકડાં, અહેનને એ જોડ કપડાં અને સાત સેરની સેાનાની માળા વગેરે આપ્યું. દેદા શાહે ઘણાં જ ભાવથી પંદર દિવસ રોકાયા.
અને ઘણા વરસ પછી નાનું બાળક ખેાળામાં રમતું થવાથી આખા ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો હતા.
ઝાંઝણકુમાર છ મહિનાના થયેા. દેખાવડા ને તંદુરસ્ત હોવાથી સહુને અતિ વહાલા લાગતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org