________________
શ્રીફળ વધાવ્યુ` !
૨૯૫
ઘેાડી પળે! સુધી છબ્બી સામે જોઈ રહ્યા. નમાં નયના, અપાર રૂપ, ચહેરા પર વિનમ્ર ભાવની રેખાઓ વગેરે જોઈને તેઓએ કેટકપુ વીટાળી પાથું ભૂંગળામાં મૂકયું.
લલ્લુચ'દ સ્થિર નજરે દે શાહ સામે જોઈ રહ્યો હતા. તે એયેા : ' હવે મારા શેઠાણીજીને પણ પત્રો વંચાવા ને ખી દેખાડે. આ અંગે આપને જે કંઈ પૂછ્યું હોય તે ખુશીથી પૂછે '
*
,
<
તે
ચેાસીશેને તે હું સારી રીતે એળખું છું મને યાદ છે કે પેાતાની પત્ની સાથે દેવગિરિ પણ આવ્યા હતા, હું મારાં ઘરવાળા સાથે આ અંગે ચર્ચા કરીને પછી આપને જે કંઈ પૂછ્યા જેવું હશે તે પૂછીશ.'
"
મુનીમ કંઈ ઉત્તર આપવા જાય તે પહેલાં જ એક પ્રૌઢ વયની દાસી બારણા પાસે આવી અને વિનમ્ર સ્વરે મેલી : · શેઠજી, પાટલા મંડાઈ ગયા છે. મારાં ખાએ કહ્યું છે કે જમવા પધારે ! ’ ‘ સારું. અમે આવીએ છીએ.' કહી શેઠે લલુચ'દ સામે જોઈને
:
કહ્યું : ચાલ લલ્લુભાઈ, હાથ માઢું ધોઈને જમી લઈ એ.’ અંતે ઊભા થયા. પાણિયારાની ચેકડીમાં બંનેએ હાથ મુખ ધોયાં. એક ખાદીના અગલુછ્યુ વડે હાથ મુખ લૂછી ને રસેાડાની ગજારમાં જમવા ખેડા.
ભોજનથી નિવૃત્ત થયા પછી શેઠે લલ્લુચદને ઘડીક આરામ લેવાનું જણાવ્યું, પેથડ પેઢીએથી આવીને ભેાજન કરવા એસી ગયા હતા.
શેઠાણી પુત્રને જમાડયા પછી પોતે જન્મ્યાં અને પેાતાનાં ખંડમાં ગયાં ત્યારે દેદા શાહ ત્યાં બેઠા હતા. તેમણે પત્નીને બંને પત્રો વહેંચાવ્યા અને છખી દેખાડી.
કુળ ઉચ્ચ હતુ, છક્ષ્મી દેવકન્યા જેવી હતી...જાણે સાક્ષાત્ લક્ષ્મ’...બનેતે આ સ્થળ પસંદ પડયુ.. કન્યા પણ ગમી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org