SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ હૈદા શાહ ૨૭૬ ભિક જ્ઞાન વગેરે શિખવાય છે. મારી પાઠશાળામાં જૈન બાળકોની સ ંખ્યા પચાસથી વધુ છે. એટલે જૈનધમતું પાયાનું જ્ઞાન પણ શીખવવામાં આવે છે. લગભગ દસથી બાર વર્ષના અભ્યાસક્રમ છે.' • ઉત્તમ...હું બૈશાખ સુદ્ધિ ત્રીજના દિવસે મારા પુત્રને લઈને આવીશ.' કહી દેદ્દા શાહ ઊભા થયા અને પડિતજીને નમન કરીને વિદાય થયા. ઘેર આવ્યા પછી તેમણે પત્નીને સઘળી વાત હી. પત્નીએ હ્યું : ‘ સ્વામી, નિશાળગરણા નિમિત્તે શું કરશું ?' • તારી જે ભાવના થાય તે...' · મને એમ થાય છે કે પાઠશાળાના દરેક વિદ્યાથી એને એક એક ધેાતી એક એક ખેસ જેવી ચાદર આપવી. તે સિવાય સમગ્ર નગરીના બાળકોને મીઠાઈના પડા આપવા.’ < બરાબર છે. પણુ મીઠાઈના પડામાં એક એક રૂપિયા મૂકી દેવા અને પાઠશાળાના ત્રણેય પડિતાને હેમની એક એક ક’ડી તે પૂજામાં કામ આવે એવા મુગટોને ખેસ.' દેદા શાહે કહ્યું. " અને પાંચેય જિનમ દિશનાં પૂજા ને અંગચના કરવી, યાચકોને દાન આપવુ ને ગરીમાને વસ્ત્રો આપવાં.' ખરાખર છે, તારી ભાવના પ્રમાણે જ થશે. એક વાર મારે ઉજ્જયિન જવુ પડશે.' " કેમ? . સેાનું ઘણું ભેગું થયું છે...વીસેક મણુ વેચવુ` છે તે સિવાય આ બધી વસ્તુ પશુ ખરીદવી છે.' * 3 તેા ક્યારે જવુ છે ?' " પદ્મ દિવસે જ....' • ભલે જાઓ...ચારેક દિવસ તા થઈ જશે...' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy