SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ દેશ શાહ નાના નહાણ પછી નૂતન અતિથિના નામકરણ વિધિ કરવામાં આવ્યેા. પુત્રનુ નામ પાડ્યુ.. પેથકુમાર અને શેઠશેઠાણીએ પ્રસન્ન હૃદયે શ્રી નવકારશ્રીનું જમણુ કર્યુ. અને બધા દેરાસરામાં અંગચના તથા પૂજા ભણાવી. દેદ્દા શાહે પુત્ર જન્મના અને ત્યાર પછી નામકરણ સુધીના વિગત પૂણ સમાચારે! નાગિની દેવીને ખેપિયા દ્વાર મેકલ્યા હતા. નાગતીએ આ સમાચારાથી ભારે હર્ષ અનુભવ્યા હતા અને નામકરણ વિધિ વખતે મુનીમજી સાથે પેથડ માટે એક માળા, એક સાનાના કંદોરા, ચાંદીના ચાર પાંચ રમકડાં વગેરે મેકલીને જણાવ્યુ હતુ કે ‘મારી ત્યાં આવવાની તીવ્ર ભાવના હાવા છતાં સવા કરેડ રામનામના જપ ઉપાડચા હેાવાથી અને જપ પૂરા ન થાય ત્યાં સુધી નગરીના ત્યાગ ન કરવાની તેમજ એકાસણા કરવાની ટેક રાખેલી હાવાથી હું આવી શકતી નથી. હવે આપ જ મારાં ભાભીને તથા પેષ્ડને લઈને આવે. મારા જાપને પૂરા થતાં હજી એકાદ મહિના લાગશે. હુ હુ'મેશ એક લાખ નામના જાપ કરી શકું છું, અને ભગવદ ભજનમાં સમય વીતાવું .... ભૂતકાળનાં કોઈ સ્મરણા મતને પીખી શકતાં નથી. પરંતુ માર હાથે યેલા દુષ્કર્માના પસ્તાવેશ થયા કરે છે. સવા કરોડ રામનામના જપ પાછળ પણ અંતરને વિશુદ્ધ કરવા નિમિત્તનું પ્રાયશ્ચિત રહ્યું છે, મારા વતી પેથડને ખૂબ જ વહાલથી રમાડજો અને મારા ભાભીને મારા વતી ખૂબ ખૂબ યાદ કર્યાંનુ જણાવજો ખરેખર, ભાઈ હવે મને લાગે છે કે હું આપના પ્રતાપે બચી ગઈ છું.' નાગિનીને પત્ર વાંચીને શેરશેઠાણી આનંદિત થયાં. પેથડકુમાર ત્રણ માસના થયા ત્યારે દેવરના ઉપાશ્રય તૈયાર થઈ ગયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy