________________
નાગિનીની ચિંતા...
૨૦૭
રાજ વાળુ કર્યા પછી શ્રીજિન મદિરે દર્શને જતા અને ખજારમાં આંટા મારી દેદા શાહની દુકાને જઈ ને તપાસ કરતા.
:
આજ નંદિનીના રહેણાકવાળા ફળીમાં એક રથ આવીને ઊભા હતા. તેમાં અહીંના રાજાના મત્રી આવ્યા હતા. તેઓએ નાગિની દેવીને મહારાજાના ખાસ સંદેશા આપ્યા : આજ રાત્રિના ખીજા પ્રહરના પ્રારંભમાં મહારાજા પેાતાના અતિથિમિત્ર રાજવીએ સાથે આપતી કલાનાં દર્શન કરવા પધારશે.’
આ સંદેશ। નાગિનીએ સહર્ષ સ્વીકારી લીધે અને મધ્યખંડ ગેાઠવવા માટે આસા પણ કરી દીધી.
રાજાનેા મંત્રી નમન કરીને વિદાય થયેા. આજ સાંજથી વરસાદ સાવ નહાતા, એમ લાગતું હતું કે થાડી ખરાડ કાઢશે અને એમ થાય તેા જ ખેડૂતા વાવણી કરી શકે.
નાગિનીએ કે દનમણિ સામે જોઈ ને કહ્યું : ‘ સખી, મુનીમ ટાકા આવી ગયા છે કે નહિ ?'
· હજી આવ્યા નથી. પણ હવે થાડી જ વારમાં આવી પહેાંચવા જોઈએ. દેવી, આ નગરીના લેાકેા સમક્ષ આપે પ્રત્યેાગા શરૂ કરીને ભૂલ તો નથી કરીને ?’
કઈ ભૂલ
આપ આવ્યાં છે દેદા શાહુ પર જય મેળવવા. પરંતુ આપ નાંદુરીનગરીના પ્રખ્યાત ગણિકા શ્રેષ્ઠ છે તે વાત નગરીનાં ખૂણે ખૂણે ફેલાઈ ગઈ છે અને લેકે આપના રૂપ યૌવન અને કલા પર દિવસે દિવસે મુગ્ધ બનતા જાય છે. જુઓને, વર્ષાનાં તાંડવમાં પણ લેાકેા અહીં આવતા... ઘણી વાર તે મધ્યખંડ સાવ સાંકડા થઈ
પડતા.’
'
,
"
તારી વાત સાચી છે પણ હું એ જાણવા માગુ છુ કે મેં ભૂલ કઈ કરી ??
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org