SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્માનુ' મિલન ! ૧૨૧ મહાત્મનના ચરણ કમળમાં દાસાનુદાસના ત્રિવિધ નમ:સ્કાર' આમ કહીને તેઓ ધરતી પર મસ્તક નમાવીને ઢળી પડયા. સિદ્ધ નાગાર્જુને દેદા શાહ તરફ જોતાં જ વાત્સલ્યભર્યા સ્વરે કહ્યું : • આવ દેા. દરેક વાતે કુશળ છે ને? દેા શાહે મહાત્માના ચરણ પર હાથ મૂકી પ્રસન્ન હૃદયે કહ્યું : ‘ આપની કૃપાથી દરેક વાતે કુશળ છું. આપ અહી' આવ્યાને સદેશા મળ્યા કે તરત હું વિદ્યાપુરથી નીકળી ગયા હતા. કૃપાળુ, કહે: આપની તબિયત તા સારી છે ને ? યાત્રામાં આપ કઈ તરફ ડુશા તે તે હું જાણી શકયે! નથી. નહિ તેા એવા કેાઈ તી સ્થાને અવશ્ય દર્શન કરવા આવત.’ : ( સાધુને દેહના દુ:ખની કોઈ ચિંતા રહેતી નથી...વળી એની સામે રાગ કે વિપત્તિ શું મેળવવા આવે? હું સ્વસ્થ અને કુશળ છું. પણ તું વિદ્યાપુરથી આવ્યે તે કેમ બન્યું ? શું નાંદુરીને છેડયું છે ? ' . ' હા, મહાત્મન, આપે આપેલી રીતે પ્રમાણે મે' સુવણ બનાવ વાના પ્રારંભ કર્યાં હતા. પરિણામે નાંદુરી નરેશને મારા પ્રત્યે સ’શય જાગ્યા. હું એક ગરીબ માનવી આટલું ધન કયાંથી મેળવતે હઈશ, એ સંશયના કારણે મારા પર એ નવી વિપત્તિ આવી પડી.' આમ રહીને દેદા શાહે નાંદુરીને કેવી રીતે ત્યાગ કયેર્યાં અને વિદ્યાપુર કેવી રીતે પહોંચ્યા સ્થંભન...પાર્શ્વનાથ ભગવંતની યાત્રા વગેરે સર્વ વાત ટૂંકમાં કહી સંભળાવી. ' આખી વાત સાંભળ્યા પછી મહાત્મા નાગાર્જુને કહ્યું દેદા શાહ, જીવનમાં જે કંઈ બને છે તે આપણા સારાં માાં કર્માંનાં ફળ રૂપ હોય છે, તું આકરી કસેાટીમાંથી પાર ઉતર્યાં અને સત્યને વળગી રહ્યો તે જ તારા શુભ કમેર્માંનાં ઉદયનુ' ચિહ્ન છે. વિદ્યાપુરીમાં ફાવી તા ગયું છે ને ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004523
Book TitleDeda Shah
Original Sutra AuthorN/A
AuthorMohanlal C Dhami
PublisherNavyug Pustak Bhandar Rajkot
Publication Year1988
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy