________________
દેવગિરિ તરફ...
૧૧૫
વિમલશ્રીએ પણ પેાતાના ભવન પર ગમે તે યાચક આવે તેને કંઈ ને કંઈ તે આપવું જ એ રીતે વ્યવસ્થા કરી જ હતી. અનાજ, કાપડ, કેરી, તાંબિયા વગેરે ઢગલા બંધ રાખવામાં આવ્યા હતા અને વિમશ્રી શ્રીજિન મંદિરેથી પૂજન પતાવીને આવે અને પચ્ચ ખાણુ પાળવા બેસે ત્યારે યાચકાને એ ઘટિયા પંત કઈ ને કઈ દાન આપવું એવો પેાતાના સ્વામી સાથે વિચારીને નિણૅય લીધેા હતા. આમ આવા પ્રસંગે દાન કરવું એ જ સ શ્રેષ્ઠ શુભકાય છે. તેમ સમજીને દેદા શાહ પણ પત્નીને ખૂબ જ પ્રેરણા આપ્યા કરતા. અને દેદા શાહે સુવર્ણ બનાવવુ શરૂ કર્યું. રાજ અધમણુ સાનુ .
અને સાબુ રાખવા માટે કરેલા ભૂગર્ભ ગૃહમાં તે સેતું સંભાળપૂર્ણાંક મૂકી દેવામાં આવતું.
દુકાન ચાલ્યા કરતી. દેદા શાહ સત્યવાદી, પ્રાર્માણક અને સદાચારી છે એ વાત કેવળ વિદ્યાપુર નગરીમાં જ નહિ, આસપાસના પ્રદેશામાં પણ પ્રસારિત થઈ હતી. એથી દેદા શેઠને ત્યાં થ્રીનાં ઘણાં ઠામ આવતાં અને દેદા શેઠ ઉચિત ભાવ આપીને સાષતા, વેપારીની સાચી જાહેરાત તેની પ્રમાણિકતા અને પ્રતિષ્ઠા છે, દેદા શાહને ત્યાંથી માલ લેવા કે ત્યાં માલ આપવા તેમાં કાઈ ને પણ છેતરાવવાને સંશય રહેતા નહિ.
આમ ઘીને વેપાર સારી રીતે વિકસ્યા.
વિમલથી દિવસે દિવસે રૂપ યૌવન અને ગાંભીય* વડે વધુ ને વધુ ખીલવા માંડી. જે નારીના રૂપયૌવન પર માતૃત્વની છાયા પ્રસરે છે, તે નારી દિવસે દિવસે અનિશ્વ સુંદરી બનતી જાય છે.
ત્રીજો હિના પૂરા થયે. આ દરમિયાન તે બે વાર મહારાણી પાસે પણ જઈ આવી હતી અને દેદા શાહ તે દર સેામવારે રાજ ભવનમાં જતા હતા. તે માટે ભાગે દિવસના પ્રથમ પ્રહરે જ જતા અને મહારાજા સાથે એવડી વાતેા કરી દુકાને ચાહ્યા જતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org