________________
નારાયણ !
પાછે
ભાવડ તેા ગામડે ગયેા હતેા...પણ તે આબ્યા ત્યારે તેને આ વાતની ખખર પડી. વાળુ કરીને તરત તે પેાતાના મિત્ર નારાયણને મળવા ગયે.
નારાયણ ભાવને મળવા માટે ઘણા ઉતાવળા થતા હતા પણ ગામના સગાસંબધીઓ એક પછી એક આવતા જતા હેાવાથી રાતે ભાવડને ત્યાં જવાનેા તેણે મનથી સકલ્પ કર્યો હતા.
ત્યાં જ ભાડે ડેલીમાં પગ મૂકશે...એસરીમાં સહુની વચ્ચે બેઠેલા નારાયણની નજર મિત્ર પર પડતાં જ તે એકદમ ઊભે થઈ ગયા અને સામે આવ્યે.
૭૫
અને મિત્રા ભેટી પડયા. મનેએ પરસ્પરનાં કુશળ પૂછયા ભાવડે કહ્યું : “કેમ નારાયણ, તારું શરીર તે ઘણું જ સ્વસ્થ થઈ ગયુ છે....કાશીએ કેટલા અભ્યાસ કર્યો ?’ “ ભાવડ, તારી પ્રેરણા લઇને ગર્ચા હતા એટલે મારુ' કાર્યાં વહેલું પૂરુ થઇ ગયુ' દસ વર્ષના અભ્યાસ મે’ માત્ર પાંચ જ વર્ષમાં પુરા કો..”
“ મને ઘણા જ આનંદ થયે....મિત્ર, તું આપણા ગામનુ' રત્ન બનીને આવ્યે ઇ મારા માટે આછા ગૌરવની વાત નથી.” ભાવડે કહ્યુ .
“ પણ ભાઈ, તારે માથે ભારે વિપત્તિ આવી પડયાનુ મે' આજે સાંભળ્યું..."
“ માને એને વિપત્તિ ભયકર હોય છે.... બાકી મારા શરીર સામે જો... કયાંય તને વિપત્તિની રેખા સરખીચે દેખાય છે ? ” ભાવડે હસીને કહ્યુ',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org