________________
નારાયણ !
ભાવડ શેડ ટેકીલા નર છે. ખભે પેટલું ઉપાડીને આકરા પથ કરતા હેાવા છતાં શેર કરતાં કાપડ આછા ભાવે વેચે છે. ફ્રીના ધંધામાં એક વરસ વીતી ગયુ...હવે તે રાજે રાજ માલ ખરીદવેા પડતા ..વકરા પણ સારા થતા. પાતા માટેને પત્ની માટે વસ્રોની કાંઈ ચિ'તા નહાતી....કારણ કે ચાર પાંચ વરસ ચાલે એટલાં વસ્ત્રો તા હતા જ. આટલા ગાળામાં ત્રણ સુવણ મુદ્રાએ એકઠી થઈ ગઈ હતી. ભાવડના આગ્રહને માન આપીને ભાગ્યવતી મે એક સેાનાની કડી પણ કરાવી.
રાઘવ નિયમિત દર અગિયારસે ને દર અમાસે આવતા. તે આવતા ત્યારે ઘીનુ એક ઠામ લેતા આવતા ને ભાવડ શેઠને આપતા. રાઘવની લાગણીને દુઃખ ન થાય એટલા ખાતર ભાગ્યવતી ઘીનુ ઠામ રાખી લેતી.
રાઘવે એકાદ ઘેાડુ' રાખવાને એ ત્રણ વાર આગ્રહ કર્યાં હતા. પર`તુ ભાવડે કહ્યું હતું: “ રાઘવ અને ઘેાડાને કેવા શોખ ને નાદ છે એ તું કયાં નથી જાણતા ? સામાન્ય ઘેાડુ' રાખવા કરતાં પગને વ્યાયામ આપવા ઈ વધારે ઉત્તમ છે.”
93
છેવટે રાઘવ એક દુઝણી ગાય પરાણે મૂકી ગયા. રાઘવની ભાવનાને સત્કારવી પડી.
આટઆટલે શ્રમ કરવા છતાં ભાવડ અને તેની પત્ની ધર્માંને પળ માટેય ભૂલતાં નહેાતાં. શ્રીજિનપૂજા, સામાયક, પ્રતિક્રમણ, વ્રત નિયમ વગેરેમાં કાઈ પ્રકારની આમી આવી નહાતી. વરસમાં એકાઢ વાર કેઈ મુનિવર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org