________________
૬૪
ભાવડ શાહ
મુનિમે કહ્યું: “ શેઠજી, ગિરનારજીના યાત્રાળુએ માટે મધ્ય રસ્તે એકાદ પાણીનું કાયમી પરખ થાય તે ઘણા લાભ મળે તેમ છે. ઉકાળેલા પાણીની, ઠંડા પાણીની વ્યવસ્થા થાય તે સાધુમુનિવરોને ને યાત્રાળુઓને ઘણી રાહત મળે.”
“ એમાં કેટલેા ખેંચ આવશે ?”
“ એક સે સુવર્ણ મુદ્રા આપી શકા ા એના વ્યાજમાં કાયમી પરમ થઈ જાય.....’
66
સારુ..તા એ લાભ જતા કરવા જેવા નથી.” કહી ભાવર્ડ પત્ની સામે જોયુ,
''
પત્નીએ કહ્યું : “ ખરાબર છે.પણ કાઇના નામની જર નથી.”
ભાવડે મીજી એકસા સુવણ મુદ્રાએ મેટા મુનિમને આપી દીધી. ત્રણ દિવસ આંગી અને સાત દિવસની ભાતીની સત્તર મુદ્રાઓ ભાગ્યવતીએ આપી દીધી.
ભાવડે આજે જ આવેલી ખસેા સુવણુ મુદ્રા રાત પડે તે પહેલાં જ ખચી નાખી. જેની પાસે એકવીસ સુવણ મુદ્રાએ સિવાયની કાંઈ મુડી નથી....અને યાત્રા કરીને ગયા પછી હાથમાં શું રહેશે તે પણ નિશ્ચિત નથી. છતાં આવતી કાલની કાઈ ચિ'તા ભાવડના મજબુત હૃદયને સ્પશી શકી નહાતી.
મીજે દિવસે વહેલી સવારે ભાવડ તેની પત્ની અને રાઘવને લઇને ઘણા જ ઉલ્લાસ સાથે ડુંગર ઉપર ચડયેા... ભાવડ અને ભાગ્યવતી વિશુદ્ધ હૃદયે નવકાર મ`ત્રનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org