________________
વિયેાગનાં અશ્રુ !
અનિષ્ટા એનુ' કામ કરતાં જ હાય છે. પરંતુ સુચેાગ્ય રાજતત્રમાં અનિષ્ટા રાજમાર્ગ નથી અની જતાં ..જ્યારે સત્તાધારીએાના સ્વાર્થીથી ખદબદતા રાજ્યમાં અથવા તે રાજપુરુષાની અંગત મહત્વાકાંક્ષાએ ખાતર થતાં અત્યાચાર ભર્યો સમયમાં અનિષ્ટ પાતે જ રાજમાર્ગ બની જતાં હાય છે.
.
રાવણ મહાપ્રતાપી રાજા હતા. તે કાળના સર્વશ્રેષ્ઠ તત્વજ્ઞ અને વૈજ્ઞાનિક પણ હતા. સગીત, નૃત્ય, જ્યાતિષ, વૈઠક વગેરે શાસ્ત્રોના રચયિતા પણ હતા—એટલું' જ નહિં પરંતુ વાયુ, અગ્નિ, વરુણા આદિ તત્વે પર પ્રભુત્વ મેળવીને તેણે એક આશ્ચર્ય કારક સૃષ્ટિ રચી હતી. માનવલેાકનું પહેલું વિમાન રાવણે નિર્માણુ કર્યું હતું અને અવકાશને પેલે પાર સ્વર્ગમાં જવાના એક વૈજ્ઞાનિક ઘેરી માત્ર તૈયાર કરવાની તેની ભાવના પણ હતી. આવે સમથ રાજવી રાવણુ હાવા છતાં તે અંગત સ્વાર્થાંમાં રાચતા હૈાવાથી લેાકપ્રિય ન બની શકચેા. રાવણુરાજની સ્થાપના તેનાથી ન થઇ શકી. જ્યારે દશરથન...દનરામ લેાકકલ્યાણના વ્રતધારી હતા અને વિશ્વનાં અનિષ્ટો દૂર કર્યા પછી તેઓએ રામરાજ્યની સ્થાપના કરી હતી.
પૃષ
શ્રી રામના રામરાજયની પર`પરા માત્ર અમૂક વર્ષો પ``ત ચાલી હતી, તેમ નહેાતું. એ પર'પરા હજારે વ પત ચાલી હતી. અને વીર વિક્રમાદિત્યે એ રામરાજ્યના જ જાણ્યે પુનરુદ્ધાર કર્યાં હતા. વીરવિક્રમને પરદુઃખભ’જનની પદવી કેાઈ ક્રિતદાસે એ નહેાતી આપી, કેાઈ માખણુદાસાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org